ઉર્ફી જાવેદનો નવો લુક જોઇ ચકરાઇ ગયુ લોકોનું માથુ, લોકો ઉમટી પડ્યા સેલ્ફી લેવા…કમાલ કરી દીધી

ઉર્ફી જાવેદનું પબ્લિક અપીયરન્સ ખૂબ જ રસપ્રદ હોય છે કારણ કે જ્યારે પણ ઉર્ફી કંઈક વિચિત્ર અને અનોખું પહેરીને આવે છે ત્યારે તે સર્વેત્ર છવાઇ જતી હોય છે. ક્યારેક કપડાં, ક્યારેક શંખ, કાચ કે પછી સિલ્વર વર્ક..ઉર્ફીના આઉટફિટ્સ હંમેશા અલગ હોય છે.

ઉર્ફી થોડા સમય પહેલા એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં આ હસીનાએ બ્રાલેસ આઉટફિટ પર કોટ પહેર્યો હતો. એરપોર્ટ પર ઉર્ફીએ કેમેરાની સામે આવતાની સાથે જ કોટ ઉતારી દીધો અને બધાની સામે કટ આઉટ ડ્રેસમાં પેપરાજીઓને પોઝ આપ્યો હતો.

ઉર્ફીના શરીર પર દોરીઓ વીંટાળેલી જોવા મળી હતી. બોસ તમને આ વીડિયો જોઈને નવાઈ લાગશે કે ઉર્ફીના શરીર પર માત્ર દોરીઓ વીંટેલી હતી. નીચેની બાજુએ, અભિનેત્રીએ યોગ્ય મીની સ્કર્ટ પહેર્યો હતો, પરંતુ ઉપરની બાજુએ તેણે માત્ર દોરી જ વીંટાળેલી હતી. ઉર્ફીના આ બ્રાલેસ દોરી લુક પર લોકો સારી અને ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે.

એટલું જ નહીં, ઉર્ફીએ તેના ચહેરા પર મોટા કાળા ચશ્મા લગાવેલા પણ જોવા મળી હતી. પેપ્સ સાથે વાત કરતી વખતે તેણે એ પણ જણાવ્યું કે આ ચશ્માને કારણે તે બરાબર જોઈ શકતો નથી પરંતુ તે સારી દેખાતા હોવાથી તેણે પહેર્યા છે. ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ અને અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે.

ઉર્ફી જાવેદ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરે છે, જેના કારણે તે ટ્રોલ પણ થાય છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદનો બોલ્ડ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો પર લોકો અલગ અલગ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું કે, ‘ફોટોગ્રાફર પોતાનું નામ બદલીને Ufree’s Crazy કરવા જઈ રહ્યો છે.’ એકે લખ્યું છે કે, ‘શું આ મહિલા પર પ્રતિબંધ ન લગાવી શકાય?’ એકે લખ્યું, ‘તે રોજ એરપોર્ટ પર શું કરવા જાય છે.’ એકે લખ્યું છે કે, ‘આના માટે તમને કેટલા પૈસા મળે છે.’

 

View this post on Instagram

 

A post shared by urfi javed (@urfi_javed_offical)

એકે લખ્યું છે કે, ‘હવે એરપોર્ટના લોકોને પણ ચિંતા થશે.’ ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ઘણીવાર તેના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. તેમના પર ટ્રોલિંગની પણ કોઈ અસર થતી નથી. ઉર્ફી જાવેદ લોકઅપ સિઝન વનમાં જોવા મળી હતી. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina