ઉર્ફી જાવેદે કપડાના ટુકડાથી ઢાંક્યુ શરીર, ફેનને ગળે લગાવતા જ ખસી ગયુ કપડુ

ઉર્ફી જાવેદનું બધા વચ્ચે થયું ઉપ્સ મોમેન્ટ, ફેન્સને ગળે લગાવતા જ ખસી ગયુ કપડુ- જુઓ

ફેશન આઇકોન ઉર્ફી જાવેદ લગભગ દરરોજ તેના એકથી એક ચડિયાતા લુક્સ માટે લાઇમલાઇટમાં રહે છે. તે તેના આઉટફિટથી લોકોને હેરાન કરી દે છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉર્ફી ટોપલે થઇને ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે, જેને કારણે તે સતત ટ્રોલર્સના નિશાના પર છે. ઉર્ફી જાવેદ મીડિયા સામે પણ બોલ્ડ અવતારમાં જ આવે છે. હાલમાં ફરી એકવાર ઉર્ફીનો નવો લુક સામે આવ્યો છે.જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyy (@bollyydotcom)

જો કે, આ વખતે તે તેના બોલ્ડ લુકમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થવાથી માંડ માંડ બચી ગઇ હતી.હસીનાના વીડિયોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. સોમવારે ઉર્ફી જાવેદ સાથે કંઇક એવું થયુ કે બધા હેરાન રહી ગયા. ઉર્ફી જાવેદના આ વીડિયોની વાત કરીએ તો આ દરમિયાન ઉર્ફી એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Beer (@bollywoodbeer)

આ દરમિયાન ઉર્ફીએ તેનો ડ્રેસ ખૂબ જ ખાસ રીતે તૈયાર કર્યો હતો. ઉર્ફી બ્લેક બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. ઉર્ફીએ હાઈ હીલ્સ અને લાઉડ મેકઅપ સાથે પોતાનો નાઈટ લુક પૂરો કર્યો હતો. આ દરમિયાન ઉર્ફી આ ડેરિંગ લુકને ખૂબ જ સારી રીતે કેરી કરતી જોવા મળી હતી. જો કે ઘણી વખત ઉર્ફી તેની બ્રાલેટને સંભાળતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollyy (@bollyydotcom)

ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે. ઉર્ફીને જોઈને તેની એક ફેન તેને મળવા દોડી ગઇ અને ઉર્ફીને ગળે લગાવીને રડી. આવી સ્થિતિમાં જ્યારે આ ફેને ઉર્ફીને ગળે લગાવી તો સામેથી ઉર્ફીની બ્રાલેટ સરકી ગઇ. જો કે, ઉર્ફી તેને સારી રીતે સંભાળતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by GUPSHUP24X7 (@gupshup24x7)

ઉર્ફીએ આ મોમેન્ટને જે રીતે હેન્ડલ કરી તે ખરેખર પ્રશંસનીય છે. ઉર્ફી જાવેદ આ દિવસોમાં કોન્ટ્રોવર્સી ક્વીન બની ગઈ છે. ફિલ્મ અને ટીવી સ્ટાર્સ તેને તેના ડ્રેસ સેન્સ માટે વારંવાર ટ્રોલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina