ડ્રેસની સુંદરતા ભૂલીને પાર્ટીમાં પાગલ થઈ ગઇ ઉર્ફી જાવેદ, ભીડમાં ડ્ર્સ સરકી ગયો અને ન થવાનું થઇ બેઠું…

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના બોલ્ડ લુક પર એક કરતા વધારે પ્રભુત્વ ધરાવે છે. આ હસીના દરેક રોજ અદભૂત અને બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. હવે ફરી એકવાર ઉર્ફીની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં ઉર્ફી તેના ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન અભિનેત્રીએ ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સના કારણે આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે.

ચાહકો આ હસીનાના નવા લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને આવી સ્થિતિમાં ઉર્ફી પણ તેના ફેન્સને નવા લુક સાથે સરપ્રાઈઝ કરવાનું ભૂલતી નથી. ઉર્ફી જાવેદે હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમ માટે તે પુણે પહોંચી હતી. અહીંથી તેનો સામે આવેલો ગ્રીન લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉર્ફી જાવેદે તેના ખૂબ જ મસ્તી કરી હતી. ઉર્ફીનો લુક સોશિયલ મીડિયા પર પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઉર્ફી જાવેદે આ દરમિયાન તેના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી

અને આ માટે તે નાનકડા એવા રિવીલિંગ ડ્રેસમાં નીચે પણ બેસી ગઇ હતી. સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી તેનો સરકતો ડ્રેસ સંભાળતી પણ જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદે તેના લુકને ફ્લોન્ટ કરતી ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. સામે આવેલી આ તસવીરોમાં ઉર્ફીએ ખૂબ જ સિલિંગ સ્ટાઈલમાં તેના બોલ્ડ લુકને ફ્લોન્ટ કર્યો હતો. ઉર્ફી જાવેદે ચોકર અને બ્રાઈટ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.જોકે, આ દરમિયાન અભિનેત્રી છેડતીનો ભોગ બનવાથી બચી ગઈ હતી.

જો કે તેની સાથે આવું કંઈ પહેલીવાર નથી થયું, આ પહેલા પણ ઉર્ફી જાવેદ લોકોના ગંદા ઈરાદાનો શિકાર બની ચૂકી છે. આ દરમિયાન ઉર્ફી જાવેદ છેડતીનો શિકાર બની છે. ગત રાત્રે ઉર્ફી જાવેદ પુણેની એક ક્લબમાં ડાન્સ કરવા આવી હતી. પુણેની આ ક્લબમાં ઉર્ફી જાવેદે જોરદાર ડાન્સ કર્યો હતો. જો કે આ દરમિયાન તેની સાથે કંઈક ખોટું થયું, જ્યારે તે ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરાવી રહી હતી, તે દરમિયાન ભીડમાં એક વ્યક્તિ ઉર્ફી જાવેદની છેડતી કરતો જોવા મળ્યો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ઉર્ફી જાવેદ તરફ હાથ લંબાવતો જોવા મળી રહ્યો છે. જો કે અભિનેત્રીને આ વિશે ખબર ન પડી કારણ કે તે સતત તેના ચાહકો સાથે મસ્તી કરવામાં વ્યસ્ત હતી.વીડિયોમાં ઉર્ફી જાવેદ લાઇટ ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળે છે. ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર આ લુકની કેટલીક તસવીરો પણ શેર કરી છે. ઉર્ફી આ તસવીરોમાં બાલાની સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by TellyMasala (@tellymasala)

Shah Jina