મનોરંજન

જુનિયર બચ્ચનની આ તસ્વીર આ પહેલા તમે કયારે પણ નહીં જોઈ હોય, જુઓ એક ક્લિકે

જુનિયર બચ્ચન અભિષેકે હાલમાં જ તેનો 45મોં જન્મદિવસ ઉજવ્યો હતો. અભિષેકને બોલીવુડમાં 20 વર્ષ થઇ ગયા છે. અભિષેક બચ્ચને 2000માં ફિલ્મ રેફ્યુજીથી બોલીવુડમાં ડેબ્યુ ઝર્યું હતું. આ બાદ તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક બચ્ચને બનતી ઔર બબલી, ગુરુ, ધૂમ-1, પા અને યુવામાં કામ કર્યું છે. છેલ્લે અભિષેક બચ્ચન મનમરજિયામાં જોવા મળ્યો હતો. અભિષેક બચ્ચન આગામી દિવસોમાં બોબ વિશ્વાસ અને ધ બિગ બુલમાં જોવા મળશે. આજે અમે તમને અભિષેકની એવી તસ્વીર બતાવીશું કે, જે આ પહેલા ક્યારે પણ નહીં જોઈ હોય.

આવો જોઈએ અભિષેકની બાળપણની તસ્વીર.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અમિતાભ કુલીના અકસ્માત બાદ આરામ કરતા હતા ત્યારે અભિષેક બચ્ચન સાથેની એક ક્ષણ.

View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

જયારે અભિષેક બચ્ચનનો જન્મ થયો તે સમયની તસ્વીર. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, અમિતાભ બચ્ચન જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભ બચ્ચન અને દાદા હરિવંશરાય બચ્ચન સાથે જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ તસ્વીર જોઈ શકાય છે કે અભિષેક તેના પિતા અમિતાભના ખોળામાં રમી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક તેના પિતા અમિતાભ બચ્ચન સાથે જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અમિતાભ 80ના દાયકામાં જયારે હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે અભિષેક બહેન શ્વેતા સાથે હોસ્પિટલમાં ગયો હતો.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ તસ્વીરમાં અભિષેક તેની બહેન શ્વેતા બચ્ચન અને પિતા અમિતાભ બચ્ચન સાથે જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ તસ્વીરમાં અભિષેક બચ્ચન પિતા અમિતાભ બચ્ચનની સાથે ઉભો છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.