જીવનશૈલી હેલ્થ

પ્રેગ્નન્સી દરમ્યાન થયેલી આ ભૂલના લીધે થાય છે કિન્નરનો જન્મ, 90% સ્ત્રી પુરુષને નથી ખબર આ વાત

કિન્નરોને લઈને તો આપણે બધાને ખબર છે. પરંતુ કિન્નરોની ઘણી વાતો આપણને ખબર નથી. કિન્નરોને જિંદગી સામાન્ય માણસ જેવી નથી હોતી. કિન્નરોની જિંદગી જીવવાની સ્ટાઇલ, રહેણી-કહેણી આપણાથી બિલકુલ અલગ હોય છે. કિન્નરોનો પોતાનો એક અલગ સમાજ હોય છે. કિન્નરો તે જ સમાજમાં રહે છે. બધા સમાજની જેમ કિન્નરોના સમાજમાં પણ તેનો અલગ રિવાજ છે. કિન્નરોએ જન્મથી લઈને મૃત્યુ સુધી અલગ-અલગ નિયમનું પાલન કરતા હોય છે.
આજે અમે તમને જણાવીશું કિન્નરો વિષે.

Image Source

કિન્નરો થવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો કોઈ મહિલા પ્રેગનેન્ટ થાય ત્યારે પહેલા 3 મહિના સૌથી મહત્વના હોય છે. આ મહિનામાં તે દવાનો હેવી ડોઝ લઇ લે અથવા તો કોઈ બીજી દવા લઇ લે અથવા શરીરમાં કોઈ પ્રકારના હોર્મોન્સ સર્જાય ત્યારે ગર્ભમાં રહેલા બાળકની કિન્નર બનવાની સંભાવના વધી જાય છે.

ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે, કોઈને કોઈ પાપના કારણે વ્યક્તિની કિન્નરની યોની પ્રાપ્ત થાય છે.કોઈ પણ પુરુષે તેના આગળના જન્મ બળાત્કાર જેવું ઘોર પાપ કર્યું તેમજ કોઈ પણ સ્ત્રીની છેડતી, કિન્નાખોરી, ચોરી, ખૂન કર્યા હોય તેને પછીના જન્મમાં કિન્નરની યોની પ્રાપ્ત થાય છે.

Image Source

કિન્નર બનેલા બાળકનું લાલન-પાલન પણ કિન્નર સમાજ કરે છે. કિન્નર સમાજ તેના સદસ્યનું સ્વાગત ખુબ ધામ-ધૂમથી કરે છે. બાળક જેમ-જેમ મોટું થતું જાય છે તેમ -તેમ તે કિન્નરોની પરંપરા સાથે જોડાઈ જાય છે.

અપને ઘણી વાર જોતા હોય છે સારા પ્રસંગે કિન્નરોની હાજરી અચૂક હોય છે. લોકો તેને પૈસા આપતા હોય છે. આ એક કિન્નરોની પરંપરાનો ભાગ છે. આ પાછળ એક પૌરાણિક કથા છે. આ પૌરાણિક વાર્તાનો ઉલ્લેખ વાલ્મીકિએ રામાયણમાં કર્યો છે.

Image Source

જયારે ભગવાન શ્રી રામ 14 વર્ષ માટે વનવાસમાં જય રહ્યા હતા ત્યારે અયોધ્યાની પ્રજા એન કિન્નરો તેની પાછળ જવા લાગ્યા હતા. પરંતુ ભગવાન શ્રી રામે બધાને પરત જવાનું કહીને તે એકલા જ વનવાસમાં ગયા હતા. પરંતુ ભગવાન વનવાસ ભોગવીને 14વર્ષ બાદ પરત ફર્યા ત્યારે પ્રજા તો ચાલી ગઈ હતી પરંતુ કિન્નરો ભગવાન શ્રી રામની રાહ જોઈ રહ્યા હતા. ભગવાન શ્રી રામે 14 વર્ષ સુધી રાહ જોઈ રહેલા કિન્નરોની ભક્તિ અને શ્રદ્ધાથી ખુશ થઈને એક આશીર્વાદ આપ્યા હતા. ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે, તેમના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારે પણ નિષ્ફ્ળ નહીં જાય કિન્નરોને દરેક ખુશીમાં સામેલ કરવામાં આવશે. કિન્નરો જેને પણ આશીર્વાદ આપશે ટીની અસર જરૂર થશે.

Image Source

જેમ આપણા સમાજમાં ગુરુ હોય છે તેમ કિન્નર સમાજમાં પણ ગુરુ હોય છે તેવી જ રીતે કિન્નર સમાજમાં પણ ગુરુ હોય છે. જેને બધા કિન્નરો વિશેની જાણકારી હોય છે. કહેવામા તો એવું પણ આવે છે કે, કિન્નર સમાજના ગુરુને એ પણ ખબર હોય છે કે ક્યારે ક્યાં કિન્નરનું મોત થશે.

શું તમને ખબર છે કે કિન્નરોના પણ લગ્ન થાય છે ? જી. હા કિન્નરોના પણ લગ્ન થાય છે. કિન્નરોના લગ્ન દેવ એરાવન થાય છે તેનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવે છે. કિન્નરોના લગ્ન એક દિવસ માટે એરાવન દેવ સાથે થાય છે. અને લગ્નના બીજા દિવસે કિન્નરોએ એવું માને છે કે, એરાવન દેવની બલી ચઢાવવામાં આવી છે. ત્યારબાદ કિન્નરો વિલાપ કરે છે. ત્યારબાદ કિન્નરોની જિંદગી સામાન્ય થઇ જાય છે.

Image Source

આપણે જોઈએ છીએ કે, કિન્નરોએ તેની ભોગવ્યા હોય છે. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે, કિન્નરોના અંતિમ રિવાજો પણ બહુજ દર્દનાક હોય છે. કિન્નરોનું એવું માનવું છે કે, જો કોઈ સામાન્ય માણસ કિન્નરોના અંતિમ સંસ્કાર જોઈ જાય તો તે પછીના જન્મમાં કિન્નર બને છે. કિન્નરોના અંતિમ સંસ્કાર રાતે જ કરવામાં આવે છે જેથી કોઈ સામાન્ય નાગરિક કિન્નરોના અંતિમ સઁસ્કારને જોઈ ના જાય.

Image Source

કિન્નરોનના અંતિમ સઁસ્કાર પહેલા મૃત્યુ પામેલા કિન્નરના વાળ ખેંચવામાં આવે છે. ત્યારબાદ તેને બુટ-ચંપલથી મારવામાં આવે છે આ પાછળનું કારણ એ છે કે, તે તેના પછીના જન્મમાં કિન્નર ના થાય. મૃત્યુ પામેલા કિન્નરના અંતિમસંસ્કાર થયા બાદ બધા જ કિન્નરો દેવે પ્રાર્થના કરે છે કે હે ભગવાન પછીના જન્મમાં કિન્નર બનાવીને અમારી જિંદગી બરબાદ ના કરતા. ભગવાનને પાર્થ કર્યા બાદ મૃત્યુનો જશ્ન મનાવે છે. આ જશ્ન એટલા માટે મનાવે છે કે, કોઈ કિન્નર નર્ક રૂપી આ જિંદગીમાંથી મુક્તિ પામ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.