ફિલ્મી દુનિયા

8 બૉલીવુડ સ્ટાર્સે દેખાડ્યો તેનો અસલી ચહેરો, ફિલ્ટર વગરની તસ્વીરો જોઈને લોકો બોલ્યા કદરૂપી

બૉલીવુડ સિતારાઓ મેકઅપમાં તો જોરદાર દેખાય છે, અસલી જીવનમાં આવા દેખાય છે જુઓ 8 તસ્વીરો

બોલિવુડના સિતારાઓ તેના લુક અને બોડીનું બહુ જ ધ્યાન રાખે છે.સિતારાઓના દરેક લુકની તસ્વીર પરફેક્ટ જ હોય છે. પરંતુ ઘણા બોલીવુડના સિતારાઓ એવા છે જે તેનો અસલી ચહેરો દેખાડવાથી ડરે છે. આજે અમે તમને એવા બોલીવુડના સિતારાઓ વિષે જણાવીશું જેને ફેન્સને તેનો અસલી ચહેરો દેખાડ્યો હતો અને સોશિયલ મીડિયા પર અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી.

1.આમિર ખાન

Image source

મિસ્ટર પરફેકનીષ્ટ આમિર ખાન તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આમિર ખાન તેના લુક્સને લઈને ઘણા પ્રયોગ કરતા રહે છે. થોડા સમય પહેલા તેની દીકરી ઇરા ખાનએ પિતા સાથે સોશિયલ મીડિયા પર અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી. જેમાં આમિર ખાન સફેદ વાળમાં નજરે આવે છે. આ તસ્વીરમાં બંને પિતા-પુત્રીની તસ્વીર બહુ જ પ્રેમ ભરી લાગી રહી છે.

2.કરીના કપૂર ખાન

Image source

કરીના કપૂર હાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. કરીના કપૂરે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી. કરીના કપૂરની સ્કિન એટલી સારી છે કે તેને મેકઅપની જરૂરત જ નથી.

3.કુબ્રા શેઠ

Image source

સેક્રેડ ગેમ્સ વેબ સિરીઝથી જાણીતી થયેલી કુબ્રા શેઠે સોશિયલ મીડિયામાં મેકઅપ વગરની અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં કુબ્રા એટલી કોન્ફિડેન્ટ નજરે આવે છે કે, કોઈ પણ આ તસ્વીરને નજર અંદાજના કરી શકે.

4.લીઝા રે

 Image source

લીઝા રેએ તેની અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ હું છું 47 વર્ષની,ફ્રી અને અનફિલ્ટર્ડ. શું આપણને એ દેખાડવામાં શરમ આવે કે આપણે કેવા છીએ ? જણાવી દઈએ કે, લીઝા રેએ કેન્સરને હરાવીને ખુલ્લીને જિંદગી જીવી રહી છે. લીઝા રેએ સોશિયલ મીડિયામાં અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરીને સાબિત કર્યું છે કે, તે કોઈ વસ્તુથી નથી ડરતી, કોઈ હાર-જીતથી નથી ગભરાતી.

5.દીપિકા પાદુકોણ

Image source

એક જાણીતી મેગેઝીન વોગના શૂટ માટે દીપિકા પાદુકોણે અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી. દીપિકાની આ પહેલ અને તેનો નેચરલ લુક લોકોને બહુ જ પસંદ આવ્યો હતો.

6.સમીરા રેડ્ડી

Image source

સમીરા રેડ્ડી છેલ્લા ઘણા સમયથી બૉલીવુડથી દૂર છે. આમ છતાં પણ તેના સોશિયલ મીડિયામાં ઘણા ફેન્સ છે. આ પાછળનું કારણ છે કે, સમીરા રેડ્ડી હંમેશા નેચરલ નજરે આવે છે. હાલમાં જ સમીરા રેડ્ડીએ સફેદ વાળમાં, મેકઅપ વગર, અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી. આ સાથે જ તેને ખુબ જ સરસ મેસેજ લખ્યો હતો. સમીરા રેડ્ડીનો આ લુક ફેન્સને બહુ જ પસંદ આવી ગયો છે.

7.કલ્કિ કોચલીન

Image source

કલ્કિ કોચલીન અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીરએ વાતનું સબૂત આપે છે કે હવે લોકોએ ખુબસુરતીને જોવા માટે નજર બદલવી પડશે. કલ્કિ કોચલીનની આ અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર ઘણું વિચારવા પર મજબુર કરી આપે છે.

8.કરણ જોહર

Image source

કરણ જોહરએ પણ સોશિયલ મીડિયા પર અનએડીટેડ અને અનફિલ્ટર્ડ તસ્વીર શેર કરી હતી. જેમાં તે કુલ અંદાજમાં નજરે આવી રહી છે. કરણ જોહર હંમેશા વેલડ્રેસડ જ નજરે આવે છે. આ તસ્વીરમાં તેના સફેદ વાળ ઉડીને આંખે વળગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.