ફિલ્મી દુનિયા

પાણીની અંદર નગ્ન ફોટોશૂટ કરાવીને આલિયા ભટ્ટે ઈન્ટરનેટ પર મચાવી હતી સનસની, જુઓ 10 તસ્વીરો

બોલીવુડમાં પોતાની અલગ જ ઓળખ મેળવનારી અભિનેત્રી આલિયા ભટ્ટ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. આલિયા ભટ્ટએ હાલમાં જ યુ-ટ્યૂબની દુનિયામાં એન્ટ્રી લીધી છે અને પોતાની લોગિંગ ચેનલ ‘આલીયાબી’ લોન્ચ કરી છે, જેમાં આલિયાએ એક વિડીયો શેર કરીને મુંબઈમાં જુહુ સ્થિત પૉશ વિસ્તારમાંના પોતાના નવા ફ્લેટની જાણકારી આપી છે.

ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ રહેનારી આલિયા ભટ્ટ હવે યુ-ટ્યૂબની દુનિયામાં પણ આવી ગઈ છે.જેમાં આલિયાએ કહ્યું કે,”તો હું મારી યુ-ટ્યુબ ચેનલ લોન્ચ કરી રહી છું.હું ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરની દુનિયાથી અલગ, હવે યુ-ટ્યૂબની દુનિયામાં આવી રહી છું”.

જણાવી દઈએ કે આલિયાએ પોતાનું આ નવું ઘર વર્ષ 2017 માં ખરીદ્યુ હતું અને હવે તે અહીં પોતાની બહેન શાહીન સાથે રહેવા માટે આવી ગઈ છે. જણાવી દઈએ કે આલીયાના આ આલીશાન ફ્લેટની કિંમત 13 કરોડ રૂપિયા છે.આલિયાએ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરવાની સાથે સાથે પોતાના આ નવા ઘરની જાણકારી આપી છે. આવો તો તમને જણાવીએ કે આલિયાનું આ આલીશાન ઘર કેવુંક દેખાય છે. ઘરના વીડિયોને આલીયાએ યુટ્યુબ પર પોતાની ચેનલ પર શેર કર્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટ પોતાના ફેન્સને પોતાનું આલીશાન ઘર દેખાડી રહી છે.સાથે જ કહી રહી છે કે ઘરમાં શિફ્ટ કરવું કેટલું મુશ્કિલ હોય છે,વીડિયોમાં આલિયાની બહેન શાહીન અને માં સોની રાજદાન પણ દેખાઈ રહ્યા છે. આલિયાએ શુક્રવારના રોજ પોતાનો ‘મુવિંગ ડે’ બ્લોગ અપલોડ કર્યો અને તેના કૈપ્શનમાં માં લખ્યું કે.”અને મિત્રો,આ વીડિયોમાં મને મારા ઘરમાં જુઓ!અહીં શિફ્ટ થવાની પુરી પ્રક્રિયા શાનદાર અનુભવ રહી”.આલિયાએ આગળ કહ્યું કે,”પોતાના માં-પિતાના ઘરથી બહાર જાવું મારા માટે ખુબ જ વિશેષ અનુભવ રહ્યો, કેમ કે આ પહેલી વાર હતું જયારે હું આ ઘરથી દૂર,મારા પોતાના ઘરમાં રહેવા માટે જઈ રહી હતી.

Image Source

આલિયાએ બાળ કલાકારના સ્વરૂપે ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે એક અભિનેત્રીના સ્વરૂપે તે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં જોવા મળી હતી.  મળેલી જાણકારીના આધારે આલિયાની પાસે 10 મિલિયન ડૉલર એટલે કે 74 કરોડની સંપત્તિ છે.

Image Source

આલિયા ભટ્ટની પાસે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે. જે 2300 વર્ગફુટમાં ફેલાયેલો છે અને આ ઘરની કિંમત 13.11 કરોડ રૂપિયા છે. રિપોર્ટના આધારે આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. આલિયાના એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ કરાવેલા છે.

Image Source

રિપોર્ટના અનુસાર આલિયાની આ સંપત્તિમાં ત્રીજો નિવેશ છે. તેની પેહલા તે વર્ષ 2015 માં આજ સોસાયટીમાં અનુપમ ખેર પાસેથી બે ફ્લેટ પણ ખરીદી ચુકી હતી. જેમાં એકની કિંમત 5.16 કરોડ અને બીજાની કિંમત 3.83 કરોડ છે. આલિયાના આ ઘરને ડાયરેક્ટર વિકાસ બહલની પત્ની રિચા બહલે ડિઝાઇન કર્યો છે.

આલિયા ભટ્ટ મોંઘી ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. આલિયાએ માર્ચ 2015 માં પોતાના માટે એક બ્લેક ઓડી A6 કાર ખરીદી હતી જેની કિંમત 55 લાખ રૂપિયા છે. તેની ગાડીનો નંબર તેના જન્મદિસવની તારીખને મળતો આવે છે.

Image Source

ગાડીનો નંબર MH-02 DW 1500 છે. તેના સિવાય આલિયા પાસે ઓડી ક્યૂ 5(55 લાખ), રેંજ રોવર(70 લાખ) અને બીએમડબ્લ્યુ(1.32 કરોડ) ગાડીઓ છે.

Image Source

આલિયા મોટાભાગે Hermes અને Kelly બ્રાન્ડ્સના બૈગ્સની શોખીન છે. આ બૈગની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ છે. આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી વર્ષના 3.6 કરોડની કમાણી કરે છે. આલિયાની પાસે કોકા કોલા, સ્ટેન્ડર્ડ ફૈન, ફિલિપ્સ, કોર્નેટો, ગાર્નિયેર, મેક માય ટ્રીપ અને ફ્રૂટી જેવા બ્રાન્ડની જાહેરાતો છે. આલિયાએ 6 કરોડ જેટલા રૂપિયા પર્સનલ નિવેશ માટે પણ રાખ્યા છે.

Image Source

અત્યાર સધી અભિનયથી લોકોના દિલ જીતનારી બૉલીવુડ એકટર્સ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આપણે આલિયા ભટ્ટને વધુ ક્યૂટ અને ખુબસુરત હોય તે સાંભળ્યું છે. આલિયા ભટ્ટ ઇમેજ મેકઓવર પર વધારે ધ્યાન આપી રહી છે.

હાલમાં જ આલિયા ભટ્ટે વોગ ઇન્ડિયા મેગેઝીન માટે હોય અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું હતું. પાણીની અંદર જલપરી બનેલી આલિયા ભટ્ટ અને તેનો બેહદ સેક્સી અંદાજ જોઈને લોકોની નીંદર ઉડી ગઈ હતી.

આલિયાનો આ પહેલા આટલો બોલ્ડ અંદાજ ક્યારે પણ જોવા નથી મળ્યો. અંડર વોટર ફોટોશૂટમાં આલિયા ભટ્ટ સ્વિમિંગ શૂટમાં બેહદ ખુબસુરત જોવા મળે છે.

 

View this post on Instagram

 

🐠

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

તો બીજી તસ્વીરમાં આલિયા ભટ્ટ મલ્ટીકલર બિકીનીમાં જોવા મળે છે. વોગ ઇન્ડીયા મેગેઝીન માટે આલિયા ભટ્ટે બેહદ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આલિયાએ ફોટોશૂટમાં આપેલા પોઝ અનેરા છે.

 

View this post on Instagram

 

🧜‍♀️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આ ફોટોશૂટ મુંબઈની જેડબ્લ્યુ મેરિયટ હોટેલમાં કરવામાં આવ્યું હતું. આલિયાનો આ સેક્સી લુક ફેન્સે પણ ઘણો પસંદ આવી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં 16 લાખથી વધુ લોકોએ આલિયા ભટ્ટની આ તસ્વીરને લાઈક કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

🐳

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાએ આ ફોટોશૂટની તસ્વીર શેર કરી તુરંત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. આલિયાની આ ફોટો સાથે કેપ્સન પણ આપવામાં આવ્યું છે. આલિયાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘ મહેરબાની કરીને આ ઘરે ટ્રાય ના કરતા.’

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સાથે-સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ કાઠિયાવાડીમાં નજરે આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.