મનોરંજન

બેબી શાવર પછી પ્રેગ્નેન્સીના 9મા મહિનામાં અભિનેત્રીએ પાણીની અંદર કરાવ્યું ફોટોશૂટ, જુઓ 10 Photos

બૉલીવુડ એક્ટ્રેસ સમીર રેડ્ડી બીજી વાર માં બનવા જઈ રહી છે. હાલ તે પ્રેગનેંન્સીની ખુબસુરત પળોને ખુબ જ આનંદ લઇ રહી છે. તે આ સમયને હંમેશા યાદ રાખવા માટે બેબી બમ્પ સાથે ફોટો શૂટ કર્યું હતું. પ્રેગ્નેન્સીમાં ફોટો શૂટ કરાવવાનું ટ્રેંડમાં છે.

પરંતુ અહીં ખાસ વાત તો એ ચછે કે આ ફોટો શૂટ અંડર વોટર કરવામાં આવ્યું હતું. સમીરાએ આ ફોટો શુટની તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. અત્યાર સુધી કોઈએ પણ 9માં મહિનામાં અંડર વોટર ફોટો શૂટ કરાવ્યું ના હતું. સાથે જ સમીરાએ પહેરી બોલ્ડ સીન આપ્યા હતા.

 

View this post on Instagram

 

I wanted to celebrate the beauty of the the bump in my 9 th month . At a time when we feel the most vulnerable, tired , scared, excited and at our biggest and most beautiful!🌟 I look forward to sharing it with you guys and I know the positivity will resonate because we all are at different phases of our lives with unique sizes and we need to love and accept ourselves at every level #imperfectlyperfect . @luminousdeep you have been outstanding and you are super talented ! Thnk you ❤️🤗 #bts 📷 @thelensofsk @jwmarriottjuhu . . #positivebodyimage #socialforgood #loveyourself #nofilter #nophotoshop #natural #water #keepingitreal #acceptance #body #woman #underwater #picoftheday #underwaterphotography #maternityshoot #pool #maternityphotography #bump #bumpstyle #pregnantbump #positivevibes #pregnancy #pregnant #pregnancyphotography #preggo #bikini

A post shared by Sameera Reddy (@reddysameera) on

શેર કરેલા ફોટોમાં સમીરા જલપરી જેવી દેખાઈ છે. પાણીની અંદર સમીરાએ ઘણા ફોટો ક્લિક કર્યા છે. જેમાં સમીરા ઘણી રિલેક્સ દેખાઈ છે. સમીરાના ફેન્સ આ ફોટો જોઇને તારીફ કરે છે.

તો બીજી તરફ અમુકે ફેન્સ આ ફોટો શૂટને રિસ્કી ગણાવે છે. તો ઘણા લોકોએ સમીરાને ટ્રોલ કરતા પણ નજરે ચડ્યા હતા.

ફોટો શેર કરતા સમીરાએ લખ્યું હતું કે,’હું અમારી પ્રેગ્નેન્સીના 9માં મહિનામાં બંમ્પની સુંદરતાનું જશ્ન મનાવવા માંગતી હતી. આ સમયમાં લપોકો કમઝોર,થાકેલા,ડરેલા અને ઉત્સાહિત અને સુંદર મહેસુસ કરતા હોય છે. હું તમારી સાથે એટલે જ શેર કરવા માં

ગુ છું કે હું ઉત્સુક છું અને મને પોઝિટિવ ફીલિંગ આવે છે. કારણે કે આપણે બધા વિભિન્ન તબક્કાના સમયગાળામાં હોઈએ છે. અને આપણે બધી રીતે ખુદને પ્યાર અને સ્વીકાર કરવાની આવશ્યકતા છે.

જણાવી દઈએ કે, સમીરા રેડ્ડી સોશિયલ મીડિયામાં બહુજ એક્ટિવ છે. તે તેની પ્રેગ્નેન્સી,બોડી શેમિંગની બાબતે વાત કરતી રહે છે.આ પહેલા પણ સમીરાની ઘણા ફોટો સામે આવ્યા છે. જુલાઈમાં સમીરા તેના બીજા બાળકને જન્મ આપશે. સમીરાને એક પુત્ર પણ છે. સમીરાના બેબી શાવર્ણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. બેબી શાવરમાં સમીરા ટ્રેડિશનલ અવતારમાં નજરે આવી હતી.

છેલ્લા ઘણા સમયથી બોલીવુડથી દૂર થયેલી એક્ટ્રેસ સમીરા રેડ્ડી બીજી વાર માતા બની છે. સમીરા રેડ્ડીએ નન્હી પરીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટો શેર કરતા જ વાયરલ થવા લાગ્યો હતો. પોસ્ટ સાથે જ સમીરાએ એક કેપશન લખ્યું હતું. સમીરા અને અક્ષય વરદે 12 જુલાઈએ બીજીવાર માતા-પિતા બન્યા છે.  સમીરાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નેન્સી બાદ એક ફોટો શેર કરી તેનો અનુભવ શેર કર્યો હતો.

સમીરાએ #imperfectlyperfect  કેમ્પઇનમાં કહ્યું હતું કે, મેં વાયદો કર્યો હતો કે, હું  મારી પોસ્ટ પ્રેગ્નેન્સી બાબતે જણાવીશ.  કોઈ પણ બોડી માટે મુશ્કેલ હોય છે. કારણકે તમારા શરીરમાં લાગેલા ટાંકા બહુજ ખરાબ રીતે દુખે છે.  કોઈ પણ તમને એ રાત માટે તૈયાર નહીં કરી શકે જયારે તમે તમારા બાળકને દૂધ પીવડાવતા હોય. તમારું શરીર થાકીને તમને જવાબ આપી દે છે. તમારા પેટને  જાણવા માટે તમારે થોડો સમય લે છે. આ મારો ડીલેવરી પછી પાંચમો દિવસ છે.

 

View this post on Instagram

 

As part of my #imperfectlyperfect campaign I promised I’d share my post partum journey so here goes. It’s really damn hard on the body when it’s a c section because the stitches hurt like mad. Nothing can ready you for the sleepless nights of endless feeding and your body just feels so out of whack it can really get you down. The tummy swelling takes a while to go and this is day 5 post delivery . Im thrilled to have my daughter in my arms but I can’t help but feel hormonally challenged because of all the changes. It all bounces back and that’s the silver lining ! #postpartum #keepingitreal #nofilter #positivebodyimage #postpregnancybody #postpregnancy #socialforgood #selflove #loveyourself #bodypositive #herewegoagain #imperfectlyperfect 🌈

A post shared by Sameera Reddy (@reddysameera) on

સમીરાએ આગળ કહ્યું હતું કે,  હું મારી દીકરીથી બહુજ ખુશ છું. પરંતુ હું મારા અંદરના બદલવાને કારણે હું મારા ખુદને હાર્મોનલથી મહેસુસ નથી કરી શકતી. આ બધું સારું થઇ જશે હું એ વિચારીને આગળ વધુ છું.

 

View this post on Instagram

 

Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed

A post shared by Sameera Reddy (@reddysameera) on

સમીર રેડ્ડીએ 12 જુલાઈ મુંબઈની બિમ્સ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. વર્ષ 2015માં પુત્રના જન્મ બાદ તેનું વજન વધી ગયું હતું અનવે પોસ્ટ પ્રેગ્નેન્સીનો ભોગ બની હતી. ફિલ્મની વાત કરવામાં આવે તો સમીરા છેલ્લે 2012માં  તેજમાં જોવા મળી હતી.

જણાવી દઈએ કે, સમીરાએ 2014માં બિઝનેશમેન અક્ષય વર્ડ સાથે લગ્ન કર્યા હતા. અક્ષય વાર્ડેનચી મોટરસાઈકલનો ઓનર છે. આ કંપની મોટરબાઈકને કસ્ટમાઇઝ કરે છે.  સમીરા અને અક્ષયની મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઇ હતી. જયારે સમીરા બાઈક ચલાવતી હતી ત્યારે  અક્ષય તેને દિલ દઈને બેસી ગયો હતો. બન્નેએ એક-બે વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો ફેંસલોઃ લીધો હતો. સમીરા અને અક્ષયના લગ્ન મરાઠી રીત-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા.

ડીલેવરી પહેલા સમીરાએ પ્રેગ્નેન્સી ફોટો શૂટ કરાવ્યું હતું તે પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. અંડર વોટરના ફોટો શૂટ થોડા સમયમાં જ વાયરલ થઇ ગયા હતા. જ્યા ઘણા લોકોએ તેની તારીફ કરી તો ઘણા લોકોએ ટ્રોલ પણ કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.