આ વેબ સિરીઝમાં તૂટી તમામ મર્યાદા, એકમાં તો અભિનેત્રીએ પાર કરી તમામ હદ

ઉલ્લુ એપ સમય સમય પર પોતાના યુઝર્સ માટે એકથી એક વેબ સિરીઝ લઈને આવે છે. ચાહકો પણ ઉલ્લુ એપ પર રિલીઝ થનારી એક થી એક શાનદાર વેબ સિરીઝની આતુરતાથી રાહ જોતા હોય છે.

ઉલ્લુ એપ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ રીતિ રિવાજના દરેક ભાગમાં એકથી એક હોટ સીન્સ દેખાડવામાં આવ્યા છે. વાઈફ ઓન રેન્ટ, તિજારત, હલ્દી, તાલા-ચાબી, પિંજરામાં એકથી એક ઇન્ટિમેટ સીન્સ ફિલ્માવામાં આવ્યા છે.

દરેક સીઝનમાં અભિનેત્રીઓએ એટલા હોટ સીન્સ આપ્યા છે કે જોનારના હોંશ ઉડી જશે. વેબ સિરીઝ પોતાની કહાની કરતા વધારે ઇન્ટિમેટ સીન અને બોલ્ડ કન્ટેન્ટને લીધે જાણીતી છે. પરિવાર સાથે બેસીને આ સિરીઝ જોવાની ક્યારેય ભૂલ ના કરતા.

વેબ સિરીઝ પિંજરાએ તો ઓટીટી પ્લેટફોર્મ પર આગ લગાવી દીધી છે.કહાની અને તેના સીન્સ એટલા બોલ્ડ છે કે જોઈને તેમારા પણ રૂવાળા ઉભા થઇ જશે.ઈન્ટરનેટ પર તેનું ટ્રેલર લાખો લોકો દ્વારા જોવામાં આવી ચૂક્યું છે અને તેની ખુબ ચર્ચાઓ થઇ રહી છે.

પિંજરામાં બે મહિલાઓ વચ્ચેનો શારીરિક સંબંધ પણ દેખાડવામાં આવ્યો છે.યૂટ્યૂબ પર અત્યારસુધીમાં ટ્રેલરને ચાર લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

Krishna Patel