મનોરંજન

નેહા કક્કડને વહુ બનાવવા માગે છે ઉદિત નારાયણ, પણ આ કારણથી દીકરો પાડી રહ્યો છે ના

ટેલિવિઝનનો રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-11’ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. આ રિયાલિટી શોની એક વાત ઘણી લોકપ્રિય રહી હતી. શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને જજ નેહા કક્કડના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું હતું. બંનેના પરિવારજનોએ પણ લગ્ન માટે લીલી ઝંડી આપી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

બાદમાં ખુલાસો થયો હતો કે, આ ફક્તને ફક્ત ટીઆરપી વધારવા માટે જ કરવામાં આવ્યો હતો. ફેન્સને પણ આ બહુજ પસંદ આવ્યું હતું। ભલે આ ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યું હોય પરંતુ આદિત્યના પિતા ઉદિત નારાયણ નેહાને લઈને કંઈક અલગ જ વિચારે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

ઉદિત નારાયણ તેના દીકરા આદિત્યના લગ્ન નેહા કક્ક્ડ સાથે કરાવવા માંગે છે. પરંતુ આદિત્યે પિતાને કહ્યું હતું કે, આ હાલ તે લગ્ન કરવા માટે રાજી નથી તે ફક્તને ફક્ત કરિયર પર ફોક્સ કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, તમે વાર પર વિશ્વાસ નહીં કરો પરંતુ હું આદિત્યને નેહાના નામથી ચીડવુ છું. મેં આદિત્યને નેહા સાથેલગ્ન કરવાનું કહેતા તેને મારી વાતને અવગણી હતી. આદિત્યએ કહ્યું હતું કે, હાલ તે માત્રને માત્ર કરિયર પર જ ફોક્સ કરવા માંગે છે. જણાવી દઈએ કે, નેહા આજના સમયની ટોપ સિંગર હોય તે સારું કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

તો બીજી તરફ નેહાએ આદિત્યને લઈને વાત કરી હતી કે, આદિત્ય ઘણો સારો વ્યક્તિ છે. હું એ જણાવીને ઘણી ખુશ છું કે આદિત્ય તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આદિત્યને જીવનમાં તમામ ખુશીઓ મળે અને તેનું આવનારું વર્ષ સારું રહે તેવી શુભકામના પાઠવું છું.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

જણાવી દઈએ કે, ઇન્ડિયન આઇડલના સેટ ઓર નેહા અને આદિત્યને લઈને ઘણીં મજાક કરવામાં આવતી હતી. ઇન્ડિયન આઈડલમાં બંનેના માતા-પિતા પણ આવ્યા હતા. આદિત્યના માતા-પિતાએ નેહાને ચૂંદડી ભેટમાં આપતા લગ્નની ચર્ચાએ જોર પકડયું હતું. બાદમાં ઉદિત નારાયણે સ્પષ્ટતા કરી હતી કે, આ બધું ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.