જ્યોતિષ શાસ્ત્ર

તમારી મનોકામના પૂર્ણ કરવા માટે કયો લાફિંગ બુદ્ધા છે? દરેક પ્રકારના લાફિંગ બુદ્ધા વિશે માહિતી વાંચો

આજે માણસ કોઈને કોઈ રીતે દુઃખી હોય છે. ત્યારે જીવનમાં સારો સમય લાવવા માટે કોઈના કોઈ ઉપાય કરતો જ રહે છે. પૂજા પાઠથી લઈને આપણે ઘરમાં એવી વસ્તુઓ લાવતા હોય છે કે જેનાથી સકારાત્મકતા આવે અને બધી મુશ્કેલીઓ દૂર થાય. એમાંથી એક વસ્તુ છે લાફિંગ બુઢા.

Image Source

ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાને બહુજ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને ઘર પર રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ મનોકામના પૂર્ણ થાય છે. ફેંગશુઈમાં અલગ-અલગ મનોકામના માટે ઘરમાં અલગ-અલગ લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવામાં આવે છે.

Image Source

તો ચાલો જાણીએ ક્યાં લાફિંગ બુદ્ધા રાખવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે.

સુતેલા લાફિંગ બુદ્ધા
જો તમને લાખ કોશિશો બાદ પણ સફળતા નથી મળતી અને તમારું દુર્ભાગ્ય તમારું પીછો નથી છોડતી. ત્યારે તમારે સુતેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ તમારા ઘરે રાખવાની. તે તમારા માટે સારો સમય લઈને આવશે.

Image Source

બાળકો સાથે બેસેલા લાફિંગ બુદ્ધા
આમ તો તમે વાંચીને જ સમજી ગયા હશો. કે આ લાફિંગ બુધ્ધાનો મતલબ શું થાય છે. જી હા.સંતાનોથી જોડાયેલી પરેશાનીઓના સામના માટે આ મૂર્તિને તમારા ઘરે લઇ આવો. બધી જ મુશ્કેલી દૂર થશે.

Image Source

ધનની પોટલી વાળા લાફિંગ બુદ્ધા
જો તમે આર્થિક તંગીથી જોડાયેલા હોય તો તુરંત જ ધનની પૉટી વાળો લાફિંગ બુદ્ધા લઇ આવો. તમારા ઘરે અને સાથે -સાથે કાર્યસ્થળ પર પણ રાખો.તમારી સમશ્યા દૂર થઇ જશે.

Image Source

ધ્યાન મુન્દ્રામાં બેઠેલા લાફિંગ બુદ્ધા
જો તમને ડર અને શંકા જેવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય અને માનસિક શાંતિ ના મળતી હોય તો લાફિંગ બુદ્ધાની આ મૂર્તિ તમારી સમશ્યાનું સમાધાન છે.

Image Source

બન્ને હાથમાં કમંડલ ઉઠાવેલા લાફિંગ બુદ્ધા
જો તમને લાગે છે કે,તમારું ભાગ્ય કમઝોર છે. અને ઘણા પ્રયાસો અને મહેનત બાદ પણ તમને ધારી સફળતા નથી મળતી. તો બન્ને હાથમાં કમંડલ ઉઠાવેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ તમારા માટે સારી સાબિત થશે.

Image Source

નાવ પર બેઠેલો લાફિંગ બુદ્ધા

તમારી સફળતાના રસ્તામાં આવનારી બધી બાધાઓને દૂર કરે છે.

Image Source

હસતો લાફિંગ બુદ્ધા
આ લાફિંગ બુદ્ધા તમારા સારા સ્વાસ્થ્યની સાથે સાથે લાંબી આયુષ્ય પણ આપે છે.તેના સિવાય તમારી કરિયરની સારી પ્રગતિ પણ થાય છે.

Image Source

બન્ને હાથ ઉપર કરેલા લાફિંગ બુદ્ધા
જો તમે વ્યવસાય સાથે જોડાયેલા હોય અને લાંબા સમયથી હોઈ મોટો ફાયદો ના મમળતો હોય તો બન્ને હાથ ઉપર કરેલા લાફિંગ બુદ્ધાને તમારી દુકાન અને વ્યવસાયની જગ્યા પર રાખી દો.

Image Source

કમંડલમાં બેઠેલા લાફિંગ બુદ્ધા
જો તમારું કામ પ્રોપર્ટી અને શેર એસ્થે જોડાયેલું છે. તો કમંડલમાં બેઠેલા લાફિંગ બુદ્ધાનું મૂર્તિ તમારા ઘર અને કરાય સ્થળ પર રાખો.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks