આ 2 વર્ષની બાળકીનુ IQ જાણી હેરાન રહી જશો ! આઇંસ્ટાઇનથી બસ આટલા જ અંક પાછળ છે, જાણો

લગભગ 2 વર્ષની બાળકીનો IQ જાણી તમે હેરાન રહી જશો. મેન્સાની સભ્ય બનનારી આ બાળકી સૌથી ઓછી ઉંમરની અમેરિકી છે. તમને જણાવી દઇએ કે, મેન્સાની સભ્યતા તેમને જ મળે છે જે તેના ઇંટેલિજેંસ ટેસ્ટમાં 98 પરસેંટાઇલ હાંસિલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by @itsmejit

આ ટેસ્ટમાં અમેરિકાના લોસ એંજિલસની કાશે ક્વેસ્ટ ભલે જ નાની ઉંમરની છે, પરંતુ તેનો IQ લેવલ સારા સારાને હેરાન કરી દે છે. બે વર્ષના બાળકોને કંઇ વધારે સમજ હોતી નથી, પરંતુ આ કાશેનો IQ લેવલ 146 છે.

 

View this post on Instagram

 

A post shared by News4SA – WOAI (@news4sa)

તમને જાણીને હેરાની થશે કે IQ લેવલ જે મોટા મોટા લોકોનું હોતુ નથી તે આ નાની બાળકીનું છે. આ બાળકીનો IQ લેવલ ધ ગ્રેટ સાઇંટિસ્ટ આઇંસ્ટાઇનથી પણ બાળકીનો IQ લેવલ લગભગ 14 અંક જ ઓછો છે. આ IQ લેવલના બદોલત કાશે ક્વેસ્ટને અમેરિકાની મેન્સાની સભ્યતા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by @itsmejit

રીપોર્ટ્સ અનુસાર, બાળકી અમેરિકાના બધા 50 રાજયો અને તેની ઓળખ સરળતાથી કરી લે છે. તેની અંદર આસપાસની વસ્તુઓને જાણવાની જિજ્ઞાસા ઘણી વધારે છે. તેને કોઇ પણ વાત જણાવવા પર તે ઘણુ જલ્દી તેને યાદ કરી લે છે. એ જ કારણ છે કે, તે દુનિયાના તે 2 ટકા લોકોમાં સામેલ છે. જેનું IQ લેવલ 130થી વધુ છે. સામાન્ય રીતે કે 100 સુધી જ જોવામાં આવ્યુ છે. આઇંસ્ટાઇન જેવા વિશ્વખ્યાત સાઇંટિસ્ટનો સ્કોર 160 હતો.

 

View this post on Instagram

 

A post shared by @itsmejit

IQ જર્મન ભાષાના ટર્મ Intelligenz-Quotient નું શોર્ટ ફોર્મ છે. IQ સ્કોર તમારા વિચારવાની ક્ષમતા અને સમજવાની ક્ષમતા અને જાણકારીનું સ્તર બતાવે છે. આ બે વર્ષની બાળકીનો IQ લેવલ 146 છે. આજકાલ ઘણી વેબસાઇટ્સ પર IQ ટેસ્ટની સુવિધા મળે છે તમે 5 મિનિટમાં તમારો સ્કોર ચેક કરી શકો છો

Shah Jina