જલસા જ પડી ગયા આ વ્યક્તિને, બે બે હોટ જુડવા બહેન જોડે…. જુઓ PHOTOS
તમે લોકોના અજીબોગરીબ શોખ વિશે તો સાંભળ્યુ હશે ને. આ માટે તેઓ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. આવો જ એક મામલો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો છે. અહીં એક જુડવા બહેનોને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો અને તે બંનેએ તે વ્યક્તિ સાથે સગાઇ પણ કરી લીધી. પરંતુ અજીબ વાત તો એ છે કે, તે બંનેની તમન્ના એ છે કે તે બંને જોડે પ્રેગ્નેટ થવા માંગે છે.
આ બહેનોએ એક રિયાલિટી ટીવી શોમાં તેમના ફ્યુચર પ્લાનિંગ વિશે ખુલાસો કર્યો હતો અને તેમણે કહ્યુ કે, કેવી રીતે તેમને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થયો અને ટીવી શોમાં 35 વર્ષની જુડવા બહેન એના અને લુસી ડેસિંગે 37 વર્ષના બેન બાયર્ન્સ સાથે સગાઇ કરી લીધી.
અના અને લુસી બેન બાયર્ન્સને વર્ષ 2011થી ડેટ કરી રહ્યા હતા. તેમની લવ સ્ટોરી વિશે તેમણે જણાવતા કહ્યુ કે, એક પાર્કમાં પિકનિક દરમિયાન બેને તે બંનેને પ્રપોઝ કર્યુ હતુ અને બંને તરફથી તેને હા જવાબ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં વધારે લગ્નને કાનૂની રૂપથી માન્યતા નથી અને એવામાં આ યુનિક કપલ મલેશિયા, ઇંડોનેશિયા અને અમેરિકા જઇને લગ્ન કરી શકે છે. ત્યાં જ બીજીબાજુ એના અને લુસી એક જ સમયે પ્રેગ્નેટ થવા માંગ છે. તેના માટે તેઓ આઇવીએફથી આવું કરવાની પ્લાનિંગ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એના લુસી અને બેન ત્રણેય બેડ પર એક સાથે સૂવે છે. પાર્ટનરને બહેન સાથે શેર કરવાના સવાલમાં એના અને લુસીએ કહ્યુ કે, તેમાં કંઇ અજીબ નથી લાગતુ. તેનું કહેવુ છે કે બંને બહેનોનો બેન પ્રિન્સ ચાર્મિંગ છે.
બેને એક અમેરિકી રિયાલિટી શો પર એક બોક્સમાં બે રિંગ સાથે એના અને લુસીને પ્રપોઝ કર્યુ. તેમની સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.