એક જ બેડમાં સુઈ જાય છે બે બહેનો સાથે એક જ બોયફ્રેન્ડ, પ્રેગ્નેન્ટ પણ સાથે જ થવા માંગે છે, પરંતુ આ છે મોટી મુસીબત
પ્રેમ મોટા ભાગે એક જ વ્યક્તિ સાથે થતો હોય છે અને એક કરતા વધારે લોકો સાથે થાય તો તેને અફેર કે લફરાંનું નામ આપવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એવી બે બહેનોની વાત કરીશું જેમનો એક જ બોયફ્રેન્ડ છે.
ઓસ્ટ્રલિયાની રહેવાવાળી એના અને લુસી ડીસીન્ક બંને જોડિયા બહેનો છે. પરંતુ તેમને પોતાના જીવનનો મંત્ર બે જીસ્મ એક જાણ બનાવ્યો છે. કારણ કે તે દરેક વસ્તુઓ એક સાથે જ કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં તેમનો બોયફ્રેન્ડ પણ એક જ છે.
આ બંને બહેનો થોડા સમય પહેલા ટીએલસી એક્સ્ટ્રીમ સિસ્ટર્સનામના શોમાં નજર આવી હતી. આ બંને બહેનો વિશે દાવો કરવામાં આવ્યી રહ્યો છે કે આ દુનિયાની સૌથી નજીકની જોડિયા બહેનો છે કે કારણ કે તે દરેક વસ્તુઓ સાથે જ કરે છે. એટલું જ નહીં તે પ્રેગ્નેટ પણ સાથે જ થવા માંગે છે.
લુસી અને એના એક જ સાથે ખાય છે, એક જેવા જ ડ્રેસ પહેરે ચેહ, સાથે જ વર્કઆઉટ કરે છે, એ બંને સાથે નાહવા પણ જાય છે અને સાથે જ વોશરૂમ પણ જાય છે. તે બંને એક જ બેડ ઉપર સુઈ પણ જાય છે જેના કારણે આ બંને બહેનો વચ્ચે અંતર કરવું ખુબ જ મુશ્કેલ છે.
એના અને લૂસીનો બોયફ્રેન્ડ પણ એક છે. 40 વર્ષનો બેન એના અને લુસી સાથે જ સુઈ જાય છે. બંને એ પણ કહી ચુકી છે કે તે એક સાથે જ બેનના બેબી સાથે ગર્ભવતી બનવા માંગે છે. જો કે ઓસ્ટ્રેલિયાના એક કાનૂન તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
લૂસી અને એનાની મુલાકાત બેન સાથે વર્ષ 2012માં થઇ હતી. બેન વ્યવસાયે એક મેકેનિક છે. બંને બહેનોને બેનને જોતા જ પ્રેમ થઇ ગયો હતો. આ બંને બેન સાથે લગ્ન પણ કરવા ઈચ્છે છે પરંતુ ઓસ્ટ્રેલિયાઈ કાનૂન પ્રમાણે એવું નથી થઇ રહ્યું.
ઓસ્ટ્રેલિયા મેરેજ એક્ટ 1961 પ્રમાણે એક જ વ્યક્તિ બે લગ્ન નથી કરી શકતો. રિયાલિટી શોમાં આ વિશે વાત કરતા બંને બહેનો ખુબ જ ભાવુક પણ થઇ ગઈ હતી, કારણ કે તે ઘણા સમયથી લગ્ન કરવાની તૈયારીઓ કરી રહી છે.
ઓસ્ટ્રેલિયાના ટીવી હોસ્ટ ડેવ હ્યુજ સાથે વાતચીતમાં બંને બહેનોએ કહ્યું હતું કે અમે બંને જોડિયા છીએ. અમે પાર્ટનર બેન સાથે લગ્ન કરવા માંગીએ છીએ પરંતુ ઓસ્ટ્રેલિયાનું કાનૂન કહે છે કે આ ગેર કાનૂની છે. અમે એક અજીબો ગરીબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
લુસીએ આ વિષે વાત કરતા જણાવ્યું હતું કે એક જ બોયફ્રેન્ડ સાથે હોવાનો મતલબ છે કે અમે હંમેશા એક સાથે રહી શકીએ છીએ અને અમારા સંબંધમાં કોઈ પણ પ્રકારની ઈર્ષા નથી. તેમને કહ્યું કે બેન એ વાતનો ખ્યાલ રાખે છે કે અમે બંને ખુશ રહીએ.