મનોરંજન

ટીવી સીરિયલના આ બે કલાકાર અરુણ જેટલીના છે સંબંધી, નિધનની ખબર સાંભળ્યા બાદ થયા દુઃખી- જાણો વિગતે

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે નિધન થયું હતું. તેઓ થોડા સમયથી બીમાર જ હતા. અરુણ જેટલીના નિધન પર મોટી મોટી હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. બોલિવૂડના કલાકારો સાથે અરુણ જેટલીનો જૂનો સંબંધ છે. જેટલીજી સાથેના અમિતાભ અને ધર્મેન્દ્રના જુના ફોટાઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ થયા હતા.

 

View this post on Instagram

 

‘How’s your work going beta? What’s new in your industry these days?’ He would always ask me. And I would always feel short of words because I knew i would not know a patch of what he did about my industry but still he had this great quality to make everyone he spoke to, feel important to his time. He is indeed a huge loss to the nation. But his loss to our family is deeper. A void never to be filled. I have grown up around him and buji, played innumerable times with Sonali and Rohan, in his office when he was a lawyer. I remember him as someone always working hard, dedicated and so focused. His knowledge and sharp insight about everything was tremendous and indepth. He loved the company of children and the youth and always wanted to hear how our lives were going and how we saw our future. It used to be mesmerizing to sit in the same room as him and hear him talk as he would have everyone engaged and in splits with his anecdotes and stories one after another from his incredible life. He exemplified high standard of ethics, ideologies and value system which I have learnt and try to imbibe in my work and life. I will always remember him with a warm prayer, immense gratitude and love. I truly believe legends live on forever and he truly will. My heart is always with you buji, Sonali and Rohan. I know you are resting in peace fufaji. Warmest prayers for you now and always. 🙏💫♥️😇

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

ઘણા ઓછા લોકો ખબર છે કે ટીવી સિરિયલ ‘મર્યાદા લેકિન કબ તક’ની અભિનેત્રી રિદ્ધિ ડોગરા અને તેનો ભાઈ અક્ષય ડોગરા અરુણ જેટલીના સંબંધી છે. તેઓ સંબંધમાં અરુણ જેટલીના ભત્રીજી અને ભત્રીજો થાય છે.

 

View this post on Instagram

 

I’ve cracked it!!! I’m a gift. And I’m going to give give give. Wooohoooo #manifestation #sogratefulformyfuture

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

અરુણ જેટલીના નિધનના સમાચાર મળ્યા પછી રિદ્ધિ ડોગરાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ટ્વીટને રીટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

બે વર્ષ પહેલા પણ અરુણ જેટલીના જન્મદિવસ પર રિદ્ધિએ ટ્વીટર પર બર્થડે વિશ કર્યું હતું. આ પોસ્ટમાં રિદ્ધિએ જન્મદિવસની શુભેચ્છા આપતા જેટલીને ફુફાજી કહ્યું હતું. સાથે તેમને સારા સ્વસ્થ અને સુખની શુભકામના પણ કરી હતી. રિદ્ધિએ આ પોસ્ટમાં જેટલીને તેમના પરિવારના મુખ્ય પ્રેરણા સ્ત્રોત પણ કહ્યું હતું.

જણાવી દઈએ કે, રિદ્ધિએ વર્ષ 2007માં ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યું હતું. તેમની પહેલી સિરિયલ ‘જુમે જીયા રે હૈ’. તેને પછી તેમને ‘હિન્દી હૈ હમ’, ‘રિશ્તા ડોટ કોમ’, ‘લાગી તુજસે લગન’, ‘સાવિત્રી’, ‘યે હૈ આશિકી’,

‘કયામત કી રાત’ જીવી સીરિયલમાં જોવા મળે છે. રિદ્ધિએ વર્ષ 2011માં અભિનેતા રાકેશે બાપટ સાથે લગ્ન કર્યા હતા. અરુણ જેટલીના નિધન પર રાકેશ બાપટએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. જેના રિપ્લાયમાં રિદ્ધિએ સેડ ઈમોજી મૂકી હતી.

અક્ષયની વાત કરીએ તો અક્ષયે ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’માં કામ કર્યું હતું. અક્ષયના લગ્ન સાક્ષી ડોગરા સાથે થયા છે. તેમને ‘દો દિલ એક જાન’, ‘વારિસ’માં પણ કામ કર્યું છે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRock