મનોરંજન

ટીવીની આ ફેમસ અભિનેત્રીએ આપ્યો બેબી ગર્લને જન્મ, શેર કરી તસવીરો- જુઓ ક્લિક કરીને

ફેમસ TV શો “બહુ હમારી રજનીકાંત”ની અભિનેત્રી નેહા કૌલના ઘરે નાની પરીનો જન્મ થયો છે. નેહા 31 જુલાઈ 2019ના છોકરીને જન્મ આપ્યો છે. છોકરીના જન્મથી પુરા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.

અભિનેત્રી સારા આફ્રિન ખાન અને પ્રિયંકા કલંત્રી પછી બીજી એક અભિનેત્રી પણ મા બની છે. નેહા કૌલ એ હાલમા સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં પોતાની નવી જન્મેલી છોકરીનો પહેલો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં નેહાની છોકરી પોતાની માની આંગળી પકડેલી જોવા મળે છે. પોતાની પોસ્ટ દ્વારા નેહાએ મા બનવાની ખુશી પોતાના ચાહકો સાથે વ્યક્ત કરી હતી.

બીજા એક ફોટામાં પણ શેર કર્યો હતો જેમાં નેહા અને તેના પિતા જોવા મળે છે તેના પિતાના મોઢા પર ખુશી છલકાઈ રહી હતી. તેઓ ખુબ જ ખુશ લગતા હતા.

નેહા થોડા સમયથી લાઇમ લાઈટથી દૂર હતી અને તે પોતાના પારિવારિક જીવનનો આનંદ લઇ રહી છે. નેહા કેટલાક ટીવી શોમાં કામ કરી ચુકી છે જેમાં “બેટ્ટી બિઝનેસ વાલી”, “ગુલાલ”, “ગોદ ભરાઈ”, “લવ મેરેજ યા અરેન્જ મેરેન્જ”, “એક થી નાયકા”, “દેવો કે દેવ મહાદેવ”, “તું મેરા હીરો” અને “દાહલીજ” જેવા ટીવી શોમાં કામ કર્યું છે.  નેહા બહુ હમારી રજનીકાંતમાં શોગાતા કાંતની ભૂમિકા બજાવવી હતી અને ત્યારથી તેને ઓળખાણ મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks