મનોરંજન

ટીવીની આ અભિનેત્રીઓ થઇ તેના કપડાને લઇને ટ્રોલ, યુઝર્સે આપી અલગ અલગ શિખામણ

કપડાને કારણે ભયંકર ટ્રોલ થઇ આ 10 ટીવી અભિનેત્રીઓ, કયારેક ધર્મની તો કયારેક સંસ્કારની મળી શીખ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જયાં કોઇ પણ કંઇ પણ શેર કરી શકે છે. પરંતુ પ્લેટફોર્મ પર તમામ સેલિબ્રિટી માટે કયારેક કયારેક ટ્રોલિંગ માધ્યમ બની રહે છએ. આપણે જોઇએ જ છીએ કે, કોઇના કોઇ સેલેબ્સ ટ્રોલર્સના નિશાને આવી જતા હોય છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી એવી હસીનાઓ છે જે કારણે ટ્રોલર્સનો શિકાર બની હોય. આ સાથે જ ઘણીવાર તો ટ્રોલર્સ પણ તેમની હદ પાર કરી દેતા હોય છે. જો કે, ટીવીની હસીનાઓએ પણ તેમને કરારો જવાબ આપ્યો છે. તો આજે જાણીએ કે એવી કઇ ટીવીની અભિનેત્રી છે જેઓ કારણે ટ્રોલ થઇ છે.

Image Source

1.નિયા શર્મા
ટીવીની બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા અવાર-નવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નિયા શર્મા તેની વધારે તસવીરો શેર કરતી હોય છે.

Image Source

નિયાના અવતારને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરતા હોય છે. આવું ઘણીવાર થયુ છે કે, નિયાની અને તેની બોલ્ડ તસવીરોને કારણે ટ્રોલર્સે તેને નિશાના પર લીધી હોય. પરંતુ નિયા પણ ટ્રોલર્સને આકરો જવાબ આપે છે.

2.રૂબીના દિલૈક
રૂબીના ટીવીના ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે. તે હાલમાં જ બિગબોસ 14ની ટ્રોફી જીતી ચૂકી છે અને તે તેને કારણે ખૂબ ચર્ચામાં છે. રૂબીનાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની બોલ્ડ, ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

Image Source

બિગબોસ 14 વિજેતા રૂબીના રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને બિંદાસ છે. પરંતુ જયારે તેણે તેની તસવીર શેર કરી ત્યારે તેને પણ ટ્રોલર્સનો સામનો કરવા પડ્યો છે. ત્યાં સુધી કે તેને તો ટ્રોલર્સે એવું પણ કહ્યુ હતુ કે, તેને કપડા પહેરવાનો ઢંગ શિખવો જોઇએ.

Image Source

3.મૌની રોય
મૌની રોય રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મૌની રોય તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે ઘણીવાર તેની તસવીરોને કારણે ટ્રોલ થઇ ચૂકી છે.

Image Source

યુઝર્સ તો ઘણીવાર હદ કરી દે છે અને એવી કોમેન્ટ કરે છે કે તારા પાસે કપડા નથી ? તે વળી બીજો કોઇ યુઝર કહે કે આવી રીતે સારી નથી લાગી રહી કપડા પહેરી લે. કેટલાક યુઝર્સે તો મૌની રોયની પહેરવા પર આપત્તિજનક શબ્દો પણ કહ્યા હતા.

Image Source

4.કવિતા કૌશિક
ટીવી ધારાવાહિક “FIR” ફેમ અભિનેત્રી કવિતા કૌશિક ભલે છેલ્લા ઘણા સમયથી ટીવીથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કવિતા હાલમાં જ બિગબોસની 14મી સિઝનમાં જોવા મળી હતી. તે ઘણીવાર તેની તસવીરોને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Image Source

કવિતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પહેરી યોગા કરતી તસવીરો શેર કરી હતી. કવિતાની આ તસવીરો પર યુઝર્સે અભદ્ર કમેન્ટો કરવાની શરૂ કરી દીધી હતી. એક યુઝરે લખ્યુ, કવિતાજી ગીતાનું જ્ઞાન એ તો નથી કે પહેરો. આ ઉપરાંત કોટલાક યુઝરે તો એવી કમેન્ટો કરી હતી કે જેને આપણે વિચારી પણ ન શકીએ.

Image Source

5.નિધિ ભાનુશાલી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ અભિનેત્રી નિધિને પણ કારણે ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. નિધિએ આ ટ્રોલર્સનો બહાદુરી સાથે સામનો કર્યો હતો. તમને જણાવી દઇએ કે, નિધિ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહિકમાં સોનૂના પાત્રમાં જોવા મળી હતી.

Image Source

6.અનેરી વજાની
ટ્રોલર્સના જીવનમાં ટ્રોલિંગ ઉપરાંત કદાચ કોઇ કામ નથી. એ જ કારણ છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઇના કોઇને નિશાના પર લે છે. ટ્રોલર્સનો શિકાર તો ટીવી શો “બેહદ”ની અભિનેત્રી અનેરી પણ થઇ ચૂકી છે.

Image Source

અનેરીએ વિશ્વ યોગા દિવસ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે લિંગરી પહેરેલી નજરે પડી હતી. તેની ફિટ બોડી સાથે તેને તસવીર શેર કરી બધાને યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ ટ્રોલર્સે અનેરીના શરીર પર અભદ્ર કમેન્ટ્સ કરી હતી. ટ્રોલર્સે તો અનેરીને કુપોષિત પણ કહી દીધુ હતું.

Image Source

7.ભૂમિકા ગુરુંગ
“નિમકી મુખિયા” ફેમ અભિનેત્રી ભૂમિકાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી અને તે જ કારણે તે ટ્રોલર્સના નિશાને આવી હતી. તેને તસવીરને કારણે ટ્રોલર્સના ગુસ્સાનો શિકાર થવું પડ્યુ હતું.

Image Source

8.ડોનલ બિષ્ટ
“એક દિવાના થા” અને “રૂપ મર્દ કા નયા સ્વરૂપ” જેવા ટીવી શોમાં જોવા મળેલ અભિનેત્રી ડોનલ બિષ્ટે જયારે પહેરી તસવીર પોસ્ટ કરી હતી ત્યારે યુઝર્સે શરમને નેવે મૂકી આપત્તિજનક કોમેન્ટો કરી હતી. કેટલાકે તો તેના વિશે અશ્લીલ કોમેન્ટ્સ પણ કરી હતી.

Image Source

9.શુભાંગી અત્રે
“ભાભીજી ઘર પર હે”ની અંગુરી ભાભી એટલે કે શુભાંગીએ વર્ષ 2018માં થાઇલેન્ડ વેકેશન દરમિયાન મોનોકિનીમાં તસવીર શેર કરી હતી ત્યારે લોકોએ ઘણી ટ્રોલ કરી હતી.

Image Source

10.શમા સિકંદર
અભિનેત્રી શમા સિકંદરે જયારે જયારે તસવીર શેર કરી ત્યારે લોકોએ નફરત ભરેલી કોમેન્ટ્સ કરી હતી.