દુઃખદ સમાચાર: વધુ એક દિગ્ગજ અભિનેત્રીએ કરી લીધો હતો આપઘાત: કારણ જાણીને ફેન્સની હાલત ખરાબ થઇ ગઈ

આ ફેમસ અભિનેત્રીની બેડરૂમના પંખા સાથે લટકતી લાશ મળી હતી- કારણ જાણીને તમારું હૃદય પણ રડી પડશે

ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી હમણાં ઘણા સમયથી આઘાતજનક સમાચાર આવી રહ્યા છે… ૨૦૨૦ માં બોલીવુડના દિગ્ગજ એક્ટર સુશાંતે આત્મહત્યા કરી હતી. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે સાઉથની જાણીતી ટીવી-એક્ટ્રેસ સૌજન્યાએ આત્મહત્યા કરી છે.

આ અભિનેત્રીની બોડી બેંગલુરુ સ્થિત ઘરમાંથી મળી આવી હતી. પોલીસે શરૂઆતની તપાસમાં કરતા જણાવ્યું હતું કે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે દરવાજો તોડ્યો તો અભિનેત્રીની લાશ પંખા સાથે લટકતી હતી.

આ અભિનેત્રીએ સાડીથી ગળેફાંસો ખાધો હતો. તેણીના પગના ટેટૂના નિશાન પરથી તેની ઓળખ કન્ફર્મ કરવામાં આવી હતી. રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સૌજન્યાની ડેડબોડીને રાજેશ્વરી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

તમને જણાવી દઈએ આ 25 વર્ષીય અભિનેત્રી સૌજન્યા બેંગલુરુના દક્ષિણી જિલ્લામાં કુંબલગોડુના એક અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. અને સુસાઇડ નોટમાં અભિનેત્રીએ કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.

અભિનેત્રીએ સુસાઇડ નોટમાં કહ્યું હતું કે તેને અમુક બીમારી હતી અને તે આ બાબતે કોઈની સાથે વાત કરી શકે એમ નહોતી. તેણે સારવાર પણ કરાવી હતી, પરંતુ એનાથી કોઈ ફેર પડ્યો નહીં, આથી જ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.

અભિનેત્રીએ કર્ણાટકના બેંગ્લુરુના દક્ષિણી જિલ્લામાં કુંબલગોડુના એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. તેણીએ સુસાઈડ નોટમાં પોતાના મૃત્યુ માટે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી.

અભિનેત્રીએ પોતાની સુસાઈડ નોટમાં પરિવારની માફી માગી છે કે તે આવું આત્મઘાતી પગલું ભરવા જઈ રહી છે. આ સુસાઈડ નોટ તારીખ 27 સપ્ટેમ્બરે લખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ સાઉથની જાણીતી ટીવી શો માં કામ કર્યું હતું.

આ ઉપરાંત તે ‘ચૌકટ્ટુ’ તથા ‘ફન’માં તે જોવા મળી હતી. ખરેખર આ ન્યુઝ આખી ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક છે. થોડાં સમય પહેલાં જયશ્રી રમૈયાએ આત્મહત્યા કરી હતી. જયશ્રી ડિપ્રેશનમાં હતી. આ વર્ષની શરૂઆતમાં ‘બિગ બોસ કન્નડ’ ફૅમ ચૈત્ર કૂટુરે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કન્નડ ઈન્ડસ્ટ્રી માટે આ તદ્દન સમાચાર ચોંકાવનારા છે કારણકે થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ જયશ્રી રમૈયાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ કરવા પાછળ માનસિક બીમારી અને સંઘર્ષ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જ્યારે આ વર્ષની શરૂઆતમાં ‘બિગ બોસ કન્નડ’ ફેમ ચૈત્ર કુટૂરે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે થોડાક વર્ષો પહેલા મુંબઈના ઓશિવારા વિસ્તારમાં રહેતી અભિનેત્રી પર્લ પંજાબીએ ગઈ રાતે પોતાના ઘરની છત પરથી કૂદીને ૨૦૧૯માં આત્મહત્યા કરી લીધી હતી .

20 વર્ષીય પર્લ ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં કનેક્ટ થવા માંગતી હતી. આ માટે તે ઘણી કોશિશો પણ કરી રહી હતી. તે એક મોડેલ પણ હતી. તે લાંબા સમયથી ફિલ્મોમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી પરંતુ સફળતા ન મળવાને કારણે એ નિરાશ હતી.

મોડેલ પર્લ પંજાબી જે બિલ્ડિંગમાં રહેતી હતી, એના ગાર્ડે જણાવ્યું કે આ ઘટના રાતે 12.15થી 12.30ની વચ્ચે ઘટી હતી. આ પહેલા કોઈના ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. એટલે તેને ત્યાં જઈને જોયું તો આ અવાજ ત્રીજા માળ પરથી આવતો હતો, જે માળ પર પર્લ પંજાબી રહેતી હતી.

પછી ૨૦૨૦ માં બોલીવુડ અભિનેતા સુશાંત સિંહની અણધારી વિદાઈથી બધા જ લોકો હેરાન થઇ ગયા હતા. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલિબ્રિટી બધા જ લોકો દુઃખી છે. બૉલીવુડના સેલિબ્રિટીઓ તેની સાથે જોડાયેલી યાદોને શેર કરી રહ્યા છે.

એ સમયે સુશાંતની છેલ્લી ફિલ્મ છિછોરેમાં જોવા મળેલી બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે લખ્યું હતું કે, જે કંઈ પણ થયું તેને સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. એક મોટું ખાલીપણું છે. તે દરેક વસ્તુ અને દરેક જગ્યાએ સુંદરતા જોઈ લેતો હતો. તે પોતાની જ ધૂનમાં નાચતો હતો. હું છિછોરેના સેટ પર તેના આવવાની રાહ જોતી હતી. એક એક્ટર હોવાની સાથે તે એક ખૂબ જ સારો માણસ પણ હતો.

આવી જ રીતે થોડાક મહિનાઓ પહેલા સાઉથ અને બોલિવૂડ ડિરેક્ટર રાઘવ લોરેન્સની મુવીમાં ‘કંચના 3’માં કુલ ૪ એક્ટ્રેસે કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઓલીવાય, વેધિકા તથા નિકી તંબોલી (જેને બિગબોસમાં પણ કામ કરેલું હતું) હતાં. આના સિવાય ચોથી એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા પણ હતી.

રશિયન મોડલ તથા એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા એક્ટિંગ કરિયર માટે ભારત આવી હતી. ગોવામાં ભાડેના મકાનમાં થોડાક દિવસ પહેલા 18 ઓગસ્ટના રોજ એલેક્ઝાન્ડ્રા મૃત અવસ્થામાં મળી આવી છે. ઉલ્લેખનીય છે કે ‘કંચના 3’ 2019માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીની ઉમર 24 વર્ષની હતી અને તે રશિયન મોડલ હતી. આ અભિનેત્રીએ સાઉથની તમિલ ફિલ્મ ‘કંચના 3’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એલેક્ઝાન્ડ્રા ગોવાના સિઓલીમમાં રેન્ટનાં હાઉસમાં લવર સાથે રહેતી હતી.

YC