ટીવીની આ 6 અભિનેત્રીઓએ શોમાં શરમજનક ગંદા દ્રશ્યો આપી લગાવી દીધો હતો બોલ્ડનેસનો તડકો, જુઓ PHOTOS

આખો પરિવાર ટીવીમાં સંસ્કારી શો જોતો હતો અને અચાનક આવ્યા શરમજનક ગંદા દ્રશ્યો, બધા ચોંકી ઉઠ્યા- જુઓ

બોલિવુડ જ નહિ હવે ટોલિવુડ ઇન્ડસ્ટ્રી અભિનેત્રીઓ પણ બોલ્ડ સીન આપવામાં પાછળ હટતી નથી. ટીવી ધારાવાહિક અને વેબ સીરીઝમાં સંસ્કારી વહુઓના બોલ્ડ સીન હેરાન કરી દે તેવા હોય છે. તો ચાલો તમને જણાવીએ કે કઇ અભિનેત્રીઓએ કયા શોમાં આવા સીન આપી લોકોના હોંશ ઉડાવી દીધા હતા.

1.નિયા શર્મા : એશિયાની સૌથી Sexisમહિલાના ખિતાબથી નવાજવામાં આવેલી નિયા શર્મા બોલ્ડ ઇમેજ માટે જાણિતી છે. શો “જમાઇ રાજા”માં નિયા શર્માએ રોશનીનું પાત્ર નિભાવ્યુ હતુ. આ શોમાં તેણે જબરદસ્ત સીન આપ્યા હતા. આ ઉપરાંત નિયાએ વેબ સીરીઝ “ટ્વિસ્ટેડ”માં છોકરી સાથે લિપલોક કરી બધાને ચોંકાવી દીધા હતા.

તમને જણાવી દઇએ કે, નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શેર કરતાની સાથે જ તેની તસવીરો ઘણી વાયરલ પણ થતી રહે છે. નિયા શર્મા ટીવીનો જાણિતો ચહેરો છે. તે નાગિન ધારાવાહિકમાં પણ તેનો જલવો બતાવી ચૂકી છે. તે જમાઇ રાજા શોના તેના બોલ્ડ સીન માટે ઘણી પ્રખ્યાત છે.

2.શિવાંગી જોશી : ટીવી શો “યે રિશ્તા કયા કહેલાતા હે”ની અભિનેત્રી નાયરા એટલે કે શિવાંગી જોશીએ તેના કો-સ્ટાર મોહસીન ખાન એટલે કે કાર્તિક સાથે શોમાં ઘણીવાર આવા સીન આપ્યા છે. બંનેના લગ્ન બાદનો રોમાંસ બતાવતા ખૂબ જ બોલ્ડ સીન શુટ કરાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ સીનને કારણે ટીવી શો જબરદસ્ત વિવાદોમાં પણ ઘેરાઇ ગયો હતો. શિવાંગી જોશી આજે ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો બની ગઇ છે. તેને આજે કોઇ ઓળખની જરૂર નથી.

3.શ્વેતા તિવારી : ટીવીની સંસ્કારી વહુનું પાત્ર નિભાવી ચૂકી શ્વેતા તિવારીએ પણ વેબ સીરીઝ “હમ તુમ ઔર દેમ”માં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા છે. તે તેના બોલ્ડ સીનને કારણે સોશિયલ મીડિયા પર તહેલકો પણ મચાવી ચૂકી છે. શ્વેતા તિવારી ટીવીની મશહૂર અદાકારામાંની એક છે.

તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા તેની એક સંસ્કારી વહુ તરીકેની ઓળખ ઊભી કરી હતી, પરંતુ તેનામાં ઘણુ ટ્રાંસફોર્મેશન આવ્યુ છે અને હવે તે બોલ્ડ અને હોટ અભિનેત્રીમાં સામેલ છે. શ્વેતાની ફિટનેસ અને તેની ફિગરને જોઇને કોઇ એવું કહી શકે નહિ કે તે બે બાળકોની માતા છે.

4.શમા સિકંદર : અભિનેત્રી શમા સિકંદર ટીવી પર સિંપલ યુવતિનું પાત્ર નિભાવી મશહૂર થઇ હતી. ત્યાં જ તેણે વેબ સીરીઝની દુનિયામાં તેની બિલકુલ ઇમેજ સ્થાપિત કરી છે. ઇરોટિક વેબ સીરીઝ “માયા”માં શમાએ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. શમા તેના ગ્લેમરસ અવતાર માટે જાણિતી છે.

તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટથી સનસની ફેલાવતી રહે છે. શમા તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે.

5.સાક્ષી તંવર : ટીવીની સંસ્કારી વહુ સાક્ષી પણ તેના બોલ્ડનેસને લઇને ચર્ચામાં આવી હતી. એકતા કપૂરની ધારાવાહિક “બડે અચ્છે લગતે હે”માં સાક્ષીએ રામ કપૂર સાથે બોલ્ડ સીન આપ્યા હતા. આ સીન્સને લઇને પણ તગડી ચર્ચા થઇ હતી. સાક્ષી પણ ટીવીની જાણિતી અભિનેત્રી છે. તેણે લગ્ન કર્યા નથી પરંતુ તે એક દીકરીની માતા છે. તેણે એક દીકરીને એડોકરી હતી તે એકલીજ તેની પરવરિશ કરી રહી છે.

6.બરખા બિષ્ટ : ટીવી ધારાવાહિક “નામકરણ”માં અભિનેત્રી બરખા બિષ્ટે તેના કો-એક્ટર સાથે લવ મેકિંગ સીન્સ આપ્યા હતા. આ સીન ખૂબ જ બોલ્ડ અને હોટ હતા. ફેમિલી શેમાં આવા હોટ સીન જોઇ બધા હેરાન રહી ગયા હતા. બરખાએ કિન્ની મસ્ત હે જિંદગી શોથી ઉદિતાના રૂપમાં ડેબ્યુ કર્યુ હતુુ. તે બાદ સ્ટાર પ્લ પર શો પ્યાર કે દો નામ.. એક રાધા એક શ્યામમાં તેણે રાધાની ભૂમિકા ભજવી હતી.

 

Shah Jina