મનોરંજન

TVની કઈ ફેમસ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ? નામ જાણીને ચકિત થઇ જશો

ટીવી સિરિયલ ઈશ્કબાજની અભિનેત્રી નીતિ ટેલર જલ્દી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે 13 ઓગસ્ટના સગાઈ કરી હતી. નીતિએ સગાઈના ફોટોસ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોસ ખુબ જ વાઇરલ થયા હતા.

View this post on Instagram

 

#PARTITAYLES To love laughter and happily ever after❤️ 📸 – @theglamweddingofficial

A post shared by Nititay💜 (@nititaylor) on

નીતિએ પહેલા મેંદીની ફોટોસ શેર કર્યા હતા. સગાઈમાં નીતિએ સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી હતી અને તેનો બોયફ્રેન્ડે પણ સફેદ રંગની શેરવાની પહેરી હતી. નીતિ સગાઈના ફોટા બહુ જ સુંદર લગતી હતી અને પરીક્ષિત ગ્લેમરસ લુકમાં સારા લગતા હતા. બનંને જોઈને એવું લાગે કે બંને એકબીજા માટે જ બન્યા છે.

 

View this post on Instagram

 

MY TRIBE❤️ #partitayles#blessedwiththebest 📸 – @ujjwalvanvari

A post shared by Nititay💜 (@nititaylor) on

નીતિની સગાઈ ખાસ અંદાઝમાં થઇ હતી. પરીક્ષિત એ ઘૂંટણે બેસીને નીતિને પ્રપોઝ કરતા રિંગ પહેરાવી હતી.  બંને એકબીજાની સાથે ખુશ લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

He liked it and he put a ring on it💍 #partitayles#engaged#isaidyes 📸- @theglamweddingofficial Jewellery- @anmoljewellers

A post shared by Nititay💜 (@nititaylor) on

નીતિએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘મારા જીવનની સૌથી ખુબસુરત સાંજ, કે જેમાં હું ખુશી અને પ્યારનો અનુભવ કરી રહી છું. આ બધાથી તમે પૂર્ણ અનુભવ થાય છે. પાછળ એક દશકા તમારો બધાના પ્યાર અને સમર્થન મળ્યું. બહુ જ ખુશીની સાથે તમને જણાવા મંગુ છે કે હું સગાઈ કરી રહી છું. આ પળ તમારી સાથે શેર કરવા માંગતી હતી અને આમારા નવા જીવન માટે તમારો પ્યાર અને દુવા મંગુ છું.

નીતિનો એક વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં આવ્યો છે. જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. નીતિનના સંબંધ કન્ફોર્મ થયા પછી તેમને મિત્ર વિકાસ ગુપ્તા, કર્ણ વાહી  અને નકુલ મેહતાએ તેમને શુભેચ્ચ પાઠવી હતી. લોકોને તેમને આ ફોટોસ ખુબ જ ગમ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks