આ શર્મા અભિનેત્રીએ બિકીની જેવું પહેરીને બીચ પર મચાવી દીધી ધૂમ, સૌ કોઈ આંખના ડોળા ફાડી ફાડીને જોતા રહી ગયા, જુઓ

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ એક્ટર-એક્ટ્રેસના ફોટોસ-વિડીયો વાયરલ થતાં હોય છે. તેમનાં ફેન્સ સોશિયલ મીડિયા પર ફેવરીટ એક્ટર-એક્ટ્રેસના ફોટોઝની રાહ જોતાં હોય છે. એવી જ એક ફેમસ ટીવી અભિનેત્રી કેટ શર્મા પોતાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે, હાલમાં જ કેટ શર્માએ બીચ પર ડીપ નેક મોનોકિની પહેરીને ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. જેના ફોટોઝને ચાહકો લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ફેમસ ટીવી એક્ટ્રેસ કેટ શર્માનો મોનોકિનીમાં બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીચ પર કેટ શર્માના આ કિલર પોઝે તેના ચાહકોના દિલ જીતી લીધા છે.  તાજેતરમાં, કેટે બીચ પર ડીપ નેક મોનોકિની પહેરીને ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેનો આત્મવિશ્વાસ અને આકર્ષક સ્ટાઈલ જોવા મળે છે. ખાસ સ્ટાઇલ અને લાઇટ મેકઅપમાં વાળ બાંધેલી કેટનો આ લુક તેના ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. કેટના આ ફોટામાં દરિયાના મોજા વચ્ચે તેનો કિલર પોઝ અને તેની હોટનેસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં તેના ખૂબ વખાણ કર્યા છે. એક ચાહકે લખ્યું, “તમારી હરેક અદા કાતિલ છે,” જ્યારે બીજાએ કહ્યું, “બીચ પર આગ લગાવી.”

કેટ શર્માની ફેશન સેન્સ અને ગ્લેમરસ અવતાર

કેટ શર્મા તેની ગ્લેમરસ તસવીરો અને સ્ટાઇલિશ ફેશન માટે જાણીતી છે. તેનું આ ફોટોશૂટ તેના ચાહકોનું દિલ જીતી રહ્યું છે એટલું જ નહીં તેનો આત્મવિશ્વાસ અને ફેશન સેન્સ પણ દર્શાવે છે. ટીવી અભિનેત્રી કેટ શર્માએ મોનોકિનીમાં કિલર પોઝ આપ્યા અને પોતાની હોટનેસથી બીચ પર આગ લગાવી દીધી. આ ફોટોશૂટ તેના ફેન્સને ફરી એકવાર તેના દિવાના બનાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

Twinkle