ટીવીની નાગિનથી લઇને ઉત્તરનની ઇચ્છા સુધી આ અભિનેત્રીઓ બોલ્ડ તસવીરો શેર કરવાના ચક્કરમાં થઇ ચૂકી છે ટ્રોલ

આ શરમજનક આપત્તીજનક તસવીરોએ ‘બજાર’ કર્યું ગરમ! થોડી જ સેકન્ડમાં કરોડો લોકીએ ચુપચાપ જોઈ લીધી…જુઓ તમે પણ

ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારઓ ઘણીવાર તેમની તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેઓ ઘણીવાર હદથી વધારે બોલ્ડ તસવીરો શેર કરી લાઇમલાઇટમાં છવાઇ જતી હોય છે. રૂપેરા પડદાની અભિનેત્રીએ ઘણીવાર બિકી અને ટ્યૂબ ટોપમાં પણ તસવીરો પોસ્ટ કરતી હોય છે. જો કે,આ જ તસવીરોને કારણે ઘણીવાર અભિનેત્રીઓ ટ્રોલ પણ થઇ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

1.નિયા શર્મા : ટીવી ઇન્ડસ્ટ્રીની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંની એક નિયા શર્મા તેના બેબાક અંદાજ માટે જાણિતી છે. નિયા અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ તેણે ટ્યુબ ટોપમાં તસવીર શેર કરી હતી, જેને કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઇ હતી. કેટલાક યુઝર્સે તો તેના પર સંસ્કૃતિ ખરાબ કરવા જેવા આરોપ પણ લગાવ્યા હતા.

2.હિના ખાન : ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અદાકારા અને “યે રિશ્તા કયા કહેલાતા હે” ફેમ હિના ખાન છેલ્લા ઘણા સમયથી તેના બોલ્ડ અવતારને લઇને લાઇમલાઇટમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જે  ઘણી વાયરલ પણ થતી હોય છે. શો છોડ્યા બાદ અભિનેત્રીએ સ્ટીરિયોટાઇપને બ્રેક કરવાનો નિર્ણય લીધો અને તેની ઘણી બોલ્ડ તસવીરો શેર કરી જેને કારણે તે ઘણી ટ્રોલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

3.દેવોલીના ભટ્ટાચાર્જી : ટીવીની સંસ્કારી વહુ ગોપીનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થનાર અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આ દિવસોમા ઘણી ચર્ચામાં છે તે તેની બોલ્ડ તસવીરો શેર કરી તેની બોડી ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. છેલ્લા દિવસોની વાત કરીએ તો, તેણે તેની બિકી તસવીરો શેર કરી હતી અને બેલી ડાંસ વીડિયો પણ શેર કર્યો હતો, જેને લઇને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

4.સંજીદા શેખ : ટ્રાંસફોર્મેશનના ચક્કરમાં સંજીદા શેખે તેની કેટલીક એવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીનો આ અવતાર ખાસ કરીને વધારે લોકોને પસંદ આવ્યો ન હતો.

5.ટીના દત્તા : “ઉત્તરન”માં ઇચ્છાના પાત્રથી મશહૂર થયેલી અભિનેત્રી ટીના દત્તા પણ સ્ટીરિયોટાઇપ બ્રેક કરવાના ચક્કરમાં ટ્રોલ થઇ ચૂકી છે. તેણે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી, જે બાદ તેને ટ્રોલ કરવામાં પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)

6.શિખા સિંહ : શિખા સિંહે તેના બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા એક તસવીર શેર કરી હતી, જે લોકોને પસંદ આવી ન હતી. આ તસવીરને કારણે ખરાબ રીતે શિખાને ટ્રોલ કરવામાં આવી હતી.

Shah Jina