સગીરાએ ટ્યુશન વાળા સાહેબ સાથે ખુશી ખુશી માણ્યું શરી*રસુખ, રેપનો કેસ કરતાં કોર્ટે આપ્યો વિચિત્ર ચુકાદો, જુઓ
દિલ્હીની એક કોર્ટે ટ્યુશન ટીચરને 5 વર્ષ જૂના રેપ કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. 2019 માં, ધોરણ 12 ની એક વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી કે શિક્ષકે તેના પર વારંવાર બળા**ર કર્યો હતો. તેમજ ધમકાવીને પોર્ન જોવા માટે દબાણ કર્યું હતું.સામાન્ય રીતે તો સગીરા રેપ કેસમાં આજીવન કારાવાસ પણ સજા નક્કી હોય છે પરંતુ આ કેસમાં સગીરા પર રેપ થયો હોવા છતાં પણ કોર્ટે તેને છોડી મૂક્યો.
રેપિસ્ટ ટ્યુશન ટીચરને કેમ મળી રાહત
હકીકતમાં કોર્ટે રેપિસ્ટ ટ્યુશન ટીચરને એટલા માટે રેપ કેસમાંથી છોડી મૂક્યો કે તેની અને સગીરા વચ્ચેનો શારીરિક સંબંધ સહમતિથી બંધાયેલો હતો એટલે બન્નેએ પરસ્પર રાજી થઈને શરીર*ખ માણ્યું હતું. હાઈકોર્ટે આ વાતને મુખ્ય આધાર ગણીને ટ્યુશન ટીચરને નિર્દોષ જાહેર કર્યો હતો.
પોર્ન વીડિયો દેખાડીને રેપ કર્યો
વાસ્તવમાં 2019ની સાલમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવીને એવો આરોપ મૂક્યો હતો કે ટ્યુશન ટીચરે તેની પર 2015 અને 2018 ની વચ્ચે વારંવાર બળાત્ક*ર કર્યો હતો. તે ઉપરાંત ધમકી આપીને પોર્ન વીડિયો જોવા દબાણ કર્યું હતું. પુરાવાઓ તપાસતાં હાઈકોર્ટને આ કેસ સંદિગ્ધ લાગ્યો હતો. કોર્ટના ધ્યાનમાં આવ્યું કે પીડિતાએ સહમતિથી ટ્યુશન ટીચર સાથે માણ્યું હતું તે ઉપરાંત તેણે રાજીથી પોર્ન પણ જોયું હતું. રેપના આરોપ બાદ પણ છોકરી ટ્યુશન ટીચરના ઘેર જતી હતી અને તેમને લવલેટર લખતી હતી. પીડિતા આરોપી સાથે લગ્ન કરવા પણ માગતી હતી. આ બધા પુરાવા ધ્યાનમાં લેતાં કોર્ટે સ્પસ્ટ કહ્યું કે આરોપી અને છોકરી વચ્ચેના સંબંધો સહમતિથી બંધાયેલા હતા તેથી રેપનો કેસ ન બને.