સંજય દત્તની દીકરીના બોયફ્રેન્ડનું થયું મોત, આઘાતમાં સરી પડી ગઈ દીકરી, જાણો બધી વિગત

0

બૉલીવુડ એક્ટર સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત આજકાલ પરેશાનીમાં જિંદગી ગાળી રહી છે. ત્રિશલાએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પર એક ઈમોશનલ નૉટ લખી છે. આ ઈમોશનલ નોટ ગત 2 જુલાઈએ તેના બોયફ્રેન્ડનું અચાનક જ મોત નીપજ્યું હતુ તેને લઈને લખી હતી.

 

View this post on Instagram

 

Gorgeous Girl #trishaladutt @trishaladutt #followforfollow #bollywood #sanjaydutt

A post shared by Trishala Dutt FC (@trishaladuttfc) on


ત્રિશલાએ બોયફ્રેન્ડ સાથે એક ફોટો શેર કરતા લખ્યું હતું કે,’ મારું  દિલ તૂટી ગયું છે. આભાર મને પ્રેમ આપવા માટે, સુરક્ષા કરવા માટે,ખ્યાલ રાખવા માટે,તે મને દુનિયા સૌથી કહું રહેવાવાળી ઇન્સાન બનાવી. હું દુનિયાની સૌથી ખખુશ કિસ્મત છોકરી છું. જે તારાથી મુલાકાત થઇ. તું મારી અંદર હંમેશા જીવતો રહીશ. ત્રિશલાએ વધુમાં લખ્યું હતું કે,હું તને બહુજ પ્રેમ કરે છું. હંમેશા તને યાદ કરતી રહીશ. તું જ્યાં સુધી મને પાછો નહિ મળે ત્યાં સુધી.

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તના બોય ફ્રેન્ડ વિષે વધુ તો જાણકરી ઉપલબ્ધ નથી. પરંતુ આ વર્ષે ત્રિશલાએ તેના બોય ફ્રેન્ડ સાતેહ ઘણા ફોટો શેર કર્યા હતા. બંનેના રિલેશનની બહુજ ચર્ચા થઇ હતી. પોસ્ટ જોઈને તો ખબર પડી જ જાય છે કે, તે ઇટાલિયન યુવકને ડેટ કરતી હતી.

 

View this post on Instagram

 

#trishaladutt #indian #sanjaydutt #bollywood

A post shared by Trishala Dutt FC (@trishaladuttfc) on


જણાવી દઈએ કે ત્રિશલા દત્ત સંજય દત્તની પહેલી પત્ની રુચા શર્માની પુત્રીછે. ત્રિશલા જયારે 8 વર્ષની હતી ત્યારે જ તેની માતા રુચા શર્માનું મોત નીપજ્યું હતું. ત્યારથી તે તેના માસી પાસે રહે છે. ત્રિશલા દત્તે ન્યુયોર્કની ‘જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસ’થી લોનું ભણી છે. હાલ ત્રિશલા ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

Father and daughter 😍 #sanjaydutt #trishaladutt #fatherdaughter #bolloywood #insta

A post shared by Trishala Dutt FC (@trishaladuttfc) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here