સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે બ્લેક મોનોકિનીમાં ટોન્ડ બોડીને કરી ફ્લોન્ટ, જુઓ ફિગર ફ્લોન્ટ કરતી તસવીર

સંજય દત્તની લાડલી દીકરીએ પાર કરી બોલ્ડનેસની બધી હદ, બ્લેક બિકીની જેવા…જુઓ PHOTOS

બોલિવૂડ અભિનેતા સંજય દત્તની છોકરી ત્રિશાલા દત્ત પોપ્યુલારિટીના મામલે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. ત્રિશાલા ઘણી વાર સોશિયલ પર તેની તસવીરોને લઈને ચર્ચામા રહેતી હોય છે. સંજય દત્તની પુત્રી ભલે બોલિવૂડમાં પગ ના મુક્યો હોય પરંતુ તેની ફેન ફોલોઇંગ અભિનેત્રીને પણ ટક્કર આપતી હોય છે.

ત્રિશાલા સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે ખુબ પોપ્યુલર છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. ત્રિશાલા તેની પ્રાઇવેટ લાઈફ અને માન્યતા સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. ત્રિશાલાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવતા હોય છે.

તેવામાં ફરી એક વાર ત્રિશાલાએ તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ દિવસોમાં ત્રિશાલા કૈરેબિયાઈ દ્વીપ બારબડોસમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે જેમાં તે બ્લેક મોનોકિની અને રાઉન્ડ હેટ પહેરેલ તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે ત્રિશાલા મિરરની સામે તેની બોલ્ડ સેલ્ફી ક્લિક કરી રહી છે. તે દરમ્યાન ત્રિશાલાએ સ્ટાઈલિશ ટોપી પણ પહેરેલી છે.

ત્રિશાલાએ જે રાઉન્ડ વાળી ટોપી પહેરી છે તેની પર ડૂ નોટ ડિસ્ટર્બ લખેલું છે અને તસવીરમાં કેપ્શનમાં લખ્યું છે કે,’બ્રેકની જરૂર છે’. જોકે આ કોઈ પહેલી વાર નથી કે ત્રિશાલાએ તેની ગ્લેમરસ તસવીર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો હોય. આની પહેલા પણ ત્રિશાલાએ બિકીમાં અને મોનોકિનીમાં તસવીરો અને વીડિયો શેર કરી ચુકી છે.

ત્રિશાલાએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશન કર્યો હતો જેમાં ત્રિશાલાએ લગ્ન અને બોલિવૂડ ડેબ્યુથી જોડાયેલ સવાલોના જવાબ આપ્યા હતા. ત્રિશાલાને જયારે પૂછવામાં આવ્યું હતું કે શું તે લગ્ન કરવા માટે મન બનાવી રહી છે? તેની પર ત્રિશાલાએ કહ્યું હતું કે આ ઉંમરમાં ડેટિંગ ડિઝાસ્ટર હોય છે. જોકે ત્રિશાલાએ એવું પણ કહ્યું હતું કે તે એક જેન્ટલમેનની શોધમાં છે જે મને સન્માન આપે, પ્રેમ કરે અને મને એપ્રીશિએટ કરે. જયારે કોઈ એવો વ્યક્તિ મળી ગયો ત્યારે લગ્ન કરી લેશે.

આ દરમ્યાન જયારે એક ચાહકે ત્રિશાલાને બોલિવૂડ ડેબ્યુને લઈને સવાલ કર્યો હતો તો તેનો જવાબ ખુબ જ સિમ્પલ હતો ‘ના’. ત્રિશાલાએ સાથે લખ્યું હતું કે, ‘હું મારી ઓળખાણ બનાવવમાં વ્યસ્ત છુ.

ત્રિશાલા ન્યુયોર્કમાં રહે છે અને તે સાઇકોથેરાપીસ્ટ છે. જણાવી દઈએ કે વર્ષ 1987માં સંજય દત્તે ઋચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. જોકે કેન્સરના કારણે 1996માં ઋચાનું નિધન થઇ ગયું હતું. ત્રિશાલા બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને તેની પહેલી પત્ની ઋચા શર્માની પુત્રી છે.

Patel Meet