પોતાની તસવીરોથી આગ લગાવી રહી છે “એનિમલ” ફિલ્મની ભાભી 2, ઓવર સાઈઝ બ્લેઝરમાં એવા બોલ્ડ ફોટો શેર કર્યા કે ઠંડીમાં પરસેવો વળી જશે, જુઓ

બ્રા પહેર્યા વગર તસવીરો દેખાડી “એનિમલ” ફિલ્મની ભાભી 2 એ, જુઓ કોમેન્ટ બોક્સમાં

Tripti Dimri Bold Look : થોડા મહિનાઓ પહેલા થિયેટરમાં આવેલી ફિલ્મ “એનિમલ”નો ખુમાર આજે પણ દર્શકોના દિલ પર છવાયેલો છે, આ ફિલ્મ કરોડોની કમાણી કરી અને હવે ઓટિટિ પર પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે, ત્યારે ફિલ્મના મુખ્ય અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી રશ્મિકા મંદાના અને બોબી દેઓલ ઉપરાંત આ ફિલ્મમાં એક પાત્રએ દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા ક્રિએટ કરી દીધી હતી અને એ હતી એનિમલ ફિલ્મની ભાભી 2 તૃપ્તિ ડીમરી.

આ ફિલ્મ બાદ તૃપ્તિ નેશનલ ક્રશ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેના તેના ભરપૂર વખાણ કરે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. તૃપ્તિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર નવા લુક શેર કરતી રહે છે.

હવે ફરી એક્ટ્રેસનો નવો અવતાર વાયરલ થઈ રહ્યો છે. લેટેસ્ટ ફોટોશૂટમાં તૃપ્તિ હળવા રંગનું ઓવરસાઈઝ બ્લેઝર પહેરેલી જોવા મળે છે, જેની સાથે તેણે સફેદ રંગનું પારદર્શક પેન્ટ પહેર્યું છે.

તૃપ્તિનો આ લુક એકદમ બોલ્ડ છે. તેણે ખુલ્લા બ્લેઝર સાથે કંઈપણ પહેર્યું નથી. અભિનેત્રીએ ખુલ્લા અસ્તવ્યસ્ત વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

અભિનેત્રી સોફા પર બેસીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તૃપ્તિ એનિમલથી લાઈમ લાઈટમાં છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મની સિક્વલની પણ જાહેરાત કરવામાં આવી છે. તૃપ્તિ એનિમલ પાર્કમાં પણ જોવા મળશે. એનિમલ પછી તૃપ્તિ પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે ઘણી જાહેરાતો સાથે ફિલ્મો પણ સાઈન કરી રહી છે.

તૃપ્તિની આ તસવીરો પર હવે ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક ફેને લખ્યું કે તે ખૂબ જ હોટ છે જ્યારે બીજાએ કોમેન્ટમાં ભાભી 2 પોસ્ટ કરી છે. આવી સ્થિતિમાં અન્ય એક ફેને તો એમ પણ લખ્યું કે કેમેરામેનેનો દિવસ બની ગયો. જ્યારે એકે લખ્યું “ખુબ જ સુંદર.”

એનિમલ બાદ તૃપ્તિના ફોલોઅર્સની સંખ્યા પણ રાતો રાત વધી ગઈ હતી, તેની લોકપ્રિયતા એ હદ સુધી વધી ગઈ કે કેટલાક હજારો ફોલોઅર્સ તેના એકાઉન્ટ પર હતા અને રાતોરાત તેના ફોલોઅર્સ મિલિયનમાં થઇ ગયા.

Niraj Patel