આશ્રમ શોની બબીતાએ માત્ર એક દોરી પર બાંધેલુ ટોપ પહેરીને કર્યું ફોટોશૂટ, ફેન્સની આંખો ચાર થઇ ગઈ

બસ કરો બબીતા જી….બબીતાજીએ એક દોરી પર બાંધેલુ ટોપ પહેરીને કર્યું ફોટોશૂટ, ફેન્સની આંખો ચાર થઇ ગઈ

અભિનેતા બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ ખુબ જ હીટ રહી છે. આ સિરીઝ સફળ થયા બાદ લગાતાર તેની ત્રણ સીઝન પણ રિલીઝ થઇ ચુકી છે. સીરીઝનો ત્રીજો ભાગ અમુક દિવસો પહેલા જ રિલીઝ થયો હતો.આ સીરીઝને લીધે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનો ચોથો ભાગ પણ આવનારા દિવસોમાં રિલીઝ થઇ શકે તેમ છે. બોબી દેઓલ આ સિરીઝમાં કાશીપુર વાલે બાબા નિરાલાની મુખ્ય ભૂમિકામાં છે.

આ સીરીઝ જેટલી હિટ રહી છે તેટલા જ હિટ સિરીઝના કલાકારો પણ થયા છે. તેમાંની જ એક એભિનેત્રી છે ત્રિધા ચૌધરી. ત્રિધા સિરીઝના દરેક ભાગમાં જોવા મળી હતી, અને તેમાં તેનો હદથી પણ વધારે બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો, સિરીઝમાં ત્રિધાના આવા અવતારને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા હતા અને ત્રિધા પણ લગાતાર ચર્ચામાં બનેલી રહે છે.ત્રિધા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridha.fp)

અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. સિરીઝમાં બોલ્ડ જોવા મળતી ત્રિધા અસલ જીવનમાં પણ બોલ્ડ અને આકર્ષક છે. તેની સ્માઇલ પર લાખો લોકો દીવાના બની જાય છે, ત્રિધાનું એકાઉન્ટ પણ તેની એકથી એક ગોર્જીયસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. સિરીઝમાં બાબા નિરાલા સામે ઇન્ટીમેન્ટ સીન્સ આપીને  ત્રિધા લોકોની નજરોમાં આવી ગઈ હતી.  બબીતાની ભૂમિકા ભજવનાર ત્રિધા ચૌધરી ઈન્ટીમેટ સીન્સને કારણે હેડલાઈન્સમાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Simply South (@simplyyy_south)

એવામાં એકવાર ફરીથી ત્રિધાએ પોતાની હોટ તસ્વીર શેર કરીને ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે. સામે આવેલી તસ્વીરમા ત્રિધા લાઇમ નિયોન કલરના આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે જેમાં ક્રોપ ટોપ અને પેન્ટ શામિલ છે. ત્રિધાનું ટોપ માત્ર એક દોરી પર જ અટકેલું છે, અને તેમાં તે પોતાની બેક સાઈડ ફ્લોન્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

આ આઉટફિટ સાથે ત્રિધાએ વાળમાં પોનીટેલ બનાવી રાખી છે અને લાઈટ મેકઅપ પણ કર્યો છે. ત્રિધાની નશીલી આંખોમાં લોકો ડૂબી રહ્યા છે અને તેના આંખની બાજુમાં કરેલી ડિઝાઇન લોકોનું ધ્યાન ખેંચી રહી રહી છે.તસ્વીર શેર કરીને ત્રિધાએ સુંદર કેપ્શન પણ લખ્યું છે. ત્રિધાની આ તસ્વીર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.ક્યારેક ઓફ શોલ્ડર તો ક્યારેય બિકી પહેરીને ત્રિધા પોતાના હુસ્નનો જલવો વિખેરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

ત્રિધાએ કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મો દ્વારા કરી હતી. તેની પહેલી ફિલ્મ Mishawr Rawhoshyo હતી જે 2013માં રિલીઝ થઇ હતી. ત્રિધા બંગાળી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જો કે ત્રિધાને ઓળખ અને લોકપ્રિયતા ટીવી સિરિયલ દહલીજ દ્વારા મળી હતી, જેમાં તેણે સ્વાધીનતાનો રોલ નિભાવ્યો હતો. આ સિવાય ત્રિધા Bandish Bandits ફિલ્મમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

વેસ્ટ બંગાળમાં જન્મેલી ત્રિધા અત્યાર સુધીમાં 10 ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેણે પોતાનો શરૂઆતનો અભ્યાસ કલકત્તામાંથી કર્યો હતો. આશ્રમમાં બોલ્ડ સીન્સ આપીને ત્રિધાની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઈ છે અને આ સિરીઝ બાદ તેને લગાતાર નવા નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. ત્રિધા રણબીર કપૂરની ફિલ્મ શમશેરામા પણ ખાસ કિરદારામ જોવા મળી રહી છે, જે 22 જુલાઈના રોજ રિલીઝ થઇ ચુકી છે.

વેબ સીરીઝ આશ્રમની ખુબ જ ફેમસ અભિનેત્રી ત્રિધા ચૌધરીની બિકિ તસવીરો વાયરલ થઈ છે. એમ એક્સના આશ્રમ વેબ સીરિઝથી ચર્ચામાં આવી હતી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક્ટ્રેસ આ નોટી અંદાજમાં જોવા મળી છે. ત્રિધાએ સ્વિમિંગ પૂલમાં યલ્લો બિકિનીમાં હોટ પોઝ આપ્યા છે. સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.

સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે. ફેશન સેન્સ અદ્ભુત છે- ત્રિધા ચૌધરીની ફેશન સેન્સના ચાહકોને પણ વિશ્વાસ છે. આ ફોટામાં અભિનેત્રીને સ્ટાઇલિશ આઉટફિટમાં જોઈ શકાય છે. રિયલ લાઈફમાં અભિનેત્રીને ફરવાનો ખૂબ જ શોખ છે. ત્રિધા ચૌધરી પાણીમાં એન્જોય કરતી વખતે અદ્ભુત દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Soul Hunter (@soul.hunter33)

Krishna Patel