બાબા નીરાલાની ભક્તે ત્રણ અલગ અલગ બોલ્ડ અંદાજથી ઇન્ટરનેટ ધુણાવી નાખ્યું , યુઝર્સ બોલ્યા- જપનામ બબીતા જી, જુઓ વીડિયો

બબીતાએ વીડિયો બનાવવાના ચક્કરમાં ચાર વાર ઉતારી ફેંકી દીધા કપડા, કેમેરા સામે જ ખોલી બ્રા, બેહોશ થઇ ન જતા આ જોઈને….

અભિનેતા બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ ખુબ જ હીટ રહી છે. આ સિરીઝ સફળ થયા બાદ લગાતાર તેની ત્રણ સીઝન પણ રિલીઝ થઇ ચુકી છે. આ સીરીઝને લીધે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનો ચોથો ભાગ પણ આવનારા દિવસોમાં રિલીઝ થઇ શકે તેમ છે. આ સીરીઝ જેટલી હિટ રહી છે તેટલા જ હિટ સિરીઝના કલાકારો પણ થયા છે. તેમાંની જ એક એભિનેત્રી છે ત્રિધા ચૌધરી.

ત્રિધા સિરીઝના દરેક ભાગમાં જોવા મળી હતી, અને તેમાં તેનો હદથી પણ વધારે બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો, સિરીઝમાં ત્રિધાના આવા અવતારને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા હતા અને ત્રિધા પણ લગાતાર ચર્ચામાં બનેલી રહે છે.ત્રિધા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. સિરીઝમાં બોલ્ડ જોવા મળતી ત્રિધા અસલ જીવનમાં પણ બોલ્ડ અને આકર્ષક છે.

તેની સ્માઇલ પર લાખો લોકો દીવાના બની જાય છે, ત્રિધાનું એકાઉન્ટ પણ તેની એકથી એક ગોર્જીયસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. સિરીઝમાં બાબા નિરાલા સામે ઇન્ટીમેન્ટ રહેનારી ત્રિધાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેણે એક કે બે વાર નહિ પણ ચાર વાર કેમેરા સામે કપડા ઉતારી ફેંક્યા હતા. ત્રિધાએ શ્રગ અને બ્રાથી લઈને પોતાની મોનોકોની પણ ઉતારીને કેમેરાની સામે ફેકી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by ♦ (@indianactressstardom)

કપડા ઉતાર્યા બાદ તે દરેક વખતે અલગ અલગ લુકમાં જોવા મળી હતી. વીડિયો જોઇ એવું લાગી રહ્યું હતુ કે તે વેકેશન પર ગઇ હતી અને ત્યાંથી તેણે તેનો આ અતરંગી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને તેના ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો. ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી. વર્ષ 2011માં કોલકાતા ટાઈમ્સ ફ્રેશ ફેસનો ખિતાબ જીતી ચુકેલી ત્રિધા ચૌધરીને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by ❤️ (@bollywood_actress_fanclubb)

જણાવી દઈએ કે 2013માં ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી તેના પછી ત્રિધાએ ઘણી બધી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. 2019માં ત્રિધા વેબ સિરીઝ ‘ચાર્જશીટ : ધ શટરલોક મર્ડર’માં નજર આવી હતી.એક પછી એક હિટ ફિલ્મો કરી અને ત્યારબાદ વેબ સિરીઝમાં તેનો જલવો દેખાડી રહી છે. વર્ષ 2016માં ત્રિધાએ તેનુ ડેબ્યુ ટેલિવિઝન સ્ટાર પ્લસ ચેનલ શો ‘દહેલીઝ’થી શરુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by ❤️ (@bollywood_actress_fanclubb)

જેમાં તેણે હર્ષદ અરોરાના વિરુદ્ધ લીડ રોલમાં અભિનય કર્યો હતો.સોશ્યિલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરોથી તહેલકો મચાવવા વાળી ત્રિધાએ ‘આશ્રમ’ સિરીઝમાં બબીતાનું અભિનય કર્યું હતું જે દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. ત્રિધાએ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘સ્પોટલાઇટ’માં પણ કામ કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

Shah Jina