‘આશ્રમ’ શોની ‘બબિતા ભાભી’ એ નવું ફોટોશૂટ કરાવીને ફેન્સને શરમાવી દીધા, તમે જોઈ તેની લેટેસ્ટ તસવીરો?

બાબાજી જોડે શરીર સુખ માણનાર આ અભિનેત્રીએ બધાને શરમાવી દીધા…જુઓ ફોટોશૂટ

વેબ સિરીઝ ‘આશ્રમ’માં ‘બબીતા’ના દમદાર કિરદારમાં ચાહકોના દિલ પર રાજ કરવાવાળી અભિનેત્રી ત્રિધા ચૌધરી આ દિવસોમાં સોશ્યિલ મીડિયા પર છવાયેલી છે. ચાહકો જ નહિ પરંતુ સેલિબ્રિટી પણ તેની સુંદરતાના દીવાના છે. અભિનયની સાથે ત્રિધા તેની ગ્લેમરસ તસવીર દ્વારા પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસો પહેલા ત્રિધાની એક તસવીરે સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો.

ત્રિધા ચૌધરી તેની જબરદસ્ત અદાકારીથી દર્શકોના દિલ જીતી લેતી હોય છે. સાથે જ  ચાહકો તેની દિલકશ અદાઓના દીવાના છે. ત્રિધા કોઈને કોઈ કારણોસર સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. ત્રિધા તેના દમદાર અભિનયની સાથે બોલ્ડ લુકને લઈને લાઈમલાઈટમાં રહેતી હોય છે. ચાહકો આજે ત્રિધાની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. ત્રિધા ચૌધરી તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે.

ત્રિધાએ બે તસવીરો શેર કરી છે જેમાં તે કોઈ ખુબ જ શાંત તળાવના કિનારે ઉભી નજર આવી રહી છે. જેની આજુબાજુ ખુબ જ હરિયાળી દેખાઈ રહી છે. ત્રિધાએ ખુબ જ હોટ સ્ટાઈલમાં શોટ્સ અને કલરફુલ પ્રિન્ટેડ પહેરી છે. ત્રિધાએ હવામાં બંને હાથને ઉપરની બાજુ કરતા પોઝ આપ્યો છે. ત્રિધાની આ તસવીરો ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ તસવીરની સાથે ત્રિધાએ લખ્યું હતું કે, ‘પ્રેમ અને ખુશીને ગળે લગાવવી’.

ત્રિધા ગોઆમાં વેકેશન ઉપર છે. તેના બાદ બીજી એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં ત્રિધા દેખાઈ રહી છે. તે ત્યાં એક સ્વિમિંગ પુલના કિનારે બેસેલી નજર આવી રહી છે. જ્યાંથી સમુદ્રનો ખુબ જ સુંદર નજારો જોઈ શકાય છે.

ત્રિધાની તસવીરોમાં જોઈ શકાય છે કે તે બીચ ઉપર બેસેલી નજર આવી રહી છે. લગભગ થોડાક કલાકમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. આની પહેલા પણ ત્રિધાએ તેની જુની વાળી તસવીર શેર કરી હતી. આશ્રમની બબીતાનો આ બોલ્ડ અવતાર લોકોને ખુબ જ ગમ્યો હતો.

ત્રિધા ચૌધરીએ આશ્રમ પહેલા ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ત્રિધા ચૌધરીએ 2016માં સ્ટાર પ્લસનો ધારાવાહિક ‘દહલીઝ’થી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આશ્રમથી પહેલા ત્રિધા ચૌધરીએ Zee5ની વેબ સિરીઝ ‘ધ ચાર્જશીટ’ અને એમેઝોન પ્રાઈમના ‘Bandish Bandits’માં પણ કામ કરેલું છે.

આના સિવાય ત્રિધા ચૌધરીએ બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ત્રિધાએ ખુબ જ ઓછા સમયમાં તેના અભિનયના દમ ઉપર ચાહકોની વચ્ચે તેમની અલગ ઓળખાણ બનાવી લીધી હતી. અભિનેત્રી ત્રિધા કોલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસ 2011નો ખિતાબ પણ જીતેલી છે. ત્રિધાને છેલ્લે વેબ સિરીઝ ‘આશ્રમ 2’માં દેખાઈ હતી. જેમાં ત્રિધાએ ખુબ જ સરસ અભિનય કર્યો હતો. સાથે જ તેના બોલ્ડ સીન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.

ત્રિધા ચૌધરીનો જન્મ જન્મદિવસ 22 નવેમ્બરના 1989 કોલકતામાં થયો હતો. ત્રિધા પશ્ચિમ બંગાળની છે. ત્રિધાએ બંગાળી, હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ સહિત અનેક ભાષાઓમાં ફિલ્મો કરી છે.

Patel Meet