બાબા નિરાલાની બબીતાએ એક વીડિયો બનાવવાના ચક્કરમાં ચાર વાર ઉતારી ફેંક્યા કપડા, કેમેરાની સામે ખોલી બ્રા અને મોનોકોની

અભિનેતા બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ ખુબ જ હીટ રહી છે. આ સિરીઝ સફળ થયા બાદ લગાતાર તેની ત્રણ સીઝન પણ રિલીઝ થઇ ચુકી છે. સીરીઝનો ત્રીજો ભાગ અમુક દિવસો પહેલા જ રિલીઝ થયો હતો.આ સીરીઝને લીધે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનો ચોથો ભાગ પણ આવનારા દિવસોમાં રિલીઝ થઇ શકે તેમ છે. આ સીરીઝ જેટલી હિટ રહી છે તેટલા જ હિટ સિરીઝના કલાકારો પણ થયા છે. તેમાંની જ એક એભિનેત્રી છે ત્રિધા ચૌધરી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા સિરીઝના દરેક ભાગમાં જોવા મળી હતી, અને તેમાં તેનો હદથી પણ વધારે બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો, સિરીઝમાં ત્રિધાના આવા અવતારને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા હતા અને ત્રિધા પણ લગાતાર ચર્ચામાં બનેલી રહે છે.ત્રિધા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. સિરીઝમાં બોલ્ડ જોવા મળતી ત્રિધા અસલ જીવનમાં પણ બોલ્ડ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

તેની સ્માઇલ પર લાખો લોકો દીવાના બની જાય છે, ત્રિધાનું એકાઉન્ટ પણ તેની એકથી એક ગોર્જીયસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. સિરીઝમાં બાબા નિરાલા સામે ઇન્ટીમેન્ટ રહેનારી ત્રિધાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કપડા ઉતારીને લોકોને ચોંકાવી દીધા છે. ત્રિધા જે વિડીયો શેર કર્યો છે તેમાં તેણે એક કે બે વાર નહિ પણ ચાર વાર કેમેરા સામે કપડા ઉતારી ફેંક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાએ આ સમયે શ્રગ અને બ્રાથી લઈને પોતાની મોનોકોની ઉતારીને કેમેરાની સામે ઉતારી ફેંક્યા હતા અને દરેક વખતે અલગ અલગ લુકમાં જોવા મળી હતી.વીડિયો જોઇ લાગી રહ્યું છે કે તે વેકેશન પર ગયેલી છે, ત્રિધાનો આ અતરંગી વીડિયો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટની સાથે સાથે ફાયર અને હાર્ટ ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આશ્રમ વેબ સિરીઝની પહેલી જ સીઝનમાં ત્રિધાએ બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન્સ આપીને દરેકને ચોંકાવી દીધા હતા, ત્યારથી ત્રિધા લોકોની નજરોમાં આવી ગઈ હતી.આશ્રમ બાદ ત્રિધાને લગાતાર નવા-નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. ત્રિધા રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં પણ ખાસ કિરદારમાં જોવા મળવાની છે.

Krishna Patel