‘આશ્રમ’ શો માં સંસ્કારી સાધારણ દેખાતી બબીતા અસલ જીવનમાં છે એકદમ ગ્લેમરસ, ઇન્ટરનેટ હલાવી દીધું

મોટી ઉંમરના બાબા બૉબી દેઓલ સાથે બીભત્સ સીન આપનાર અભિનેત્રીએ કરાવ્યું ધમાકેદાર બોલ્ડ ફોટોશૂટ, જોતા જ પરસેવો વાળવા લાગશે

અભિનેતા બૉબી દેઓલની વેબ સિરીઝ આશ્રમના બંને ભાગ ખુબ જ સુપરહિટ રહ્યા હતા. સિરીઝમાં દરેક કલાકારોના અભિનય દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા. પણ સૌથી વધારે ચર્ચામાં અભિનેત્રી ત્રિધા ચૌધરીનું નામ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરીએ આ સિરીઝમાં ખુબ જ શાનદાર કામ કર્યું હતું, અને તે રાતોરાત ફેમસ બની ગઇ હતી. ત્રિધા આ સિરીઝમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી પણ અસલ જીવનમાં ત્રિધા એદકમ હોટ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસવીરો સેર કરતી રહે છે.તેની તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે. તેનો દરેક અંદાજ ચાહકોને દીવાના બનાવવા માટે પૂરતો છે.તેનું એકાઉન્ટ પણ એકથી એક હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે. અમુક તસવીરોમાં તો તે બિકી પહેરેલી પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2013માં બંગાળી ઇન્ડસ્ટ્રી દ્વારા કરી હતી, જેના પછી તેણે સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2017માં ત્રિધાએ ઓટિટિ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી સિરીઝ ‘સ્પોટલાઇટ’ હતી.જેના પછી તેણે ઘણી સિરીઝ કરી અને તેમાં બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

વર્ષ 2020માં પ્રકાશ ઝાએ તેને વેબ સિરીઝ આશ્રમમાં કામ કરવાનો મૌકો આપ્યો હતો જેના પછી તે ચર્ચામાં આવી ગઈ હતી, આ સિરીઝમાં તેણે બોબી દેઓલ સાથે ખુબ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે આ ઇન્ટીમેન્ટ સીન ફિલ્માવવા માટે તેણે પહેલા તકિયા સાથે પ્રેક્ટિસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આશ્રમ પછી ત્રિધાએ ‘ધ ચાર્જશીટ’માં પણ ખુબ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. આ સિરીઝમાં તેની સાથે અરુણોદય સિંહ પણ ખાસ કિરદારમાં હતા.

Krishna Patel