“આશ્રમ”માં બોબી દેઓલ સાથે ઇંટીમેટ સીન આપનાર આ અભિનેત્રીએ શેર કરી એવી તસવીર કે બાબા નિરાલાનું મોં પણ ખુલ્લી રહી ગયુ

જપનામ, જપનામ…આશ્રમની બબીતાએ ફરી તમામ હદ પાર કરી, નવી તસવીરો જોઈને બાબા નિરાલા પણ ઊંચા નીચા થઇ જશે- જુઓ PHOTOS

વર્ષ 2020માં આવેલી વેબ સિરીઝ ‘આશ્રમ’ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ વેબ સીરીઝના બધા કલાકારો હાલમાં પણ અવાર નવાર ચર્ચામાં જોવા મળે છે. આ વેબ સિરીઝમાં બોબી દેઓલ મુખ્ય પાત્રમાં જોવા મળ્યો હતો. તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તો ત્યાં અભિનેત્રી ત્રિધા ચૌધરી પણ સિરીઝમાં મહત્વના રોલમાં હતી. આ સીરીઝમાં ત્રિધા ચૌધરીની ગ્લેમરસ સ્ટાઈલ પણ જોવા મળી હતી. તો રિયલ લાઈફમાં પણ ત્રિધા ખૂબ જ ગ્લેમરસ છે.

 

View this post on Instagram

 

A post shared by Divya (@tridhafp)

ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ ત્રિધાએ પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ત્રિધા ચૌધરીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે પર્પલ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. તેણે ખુરશી પર બેસીને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે, જેના પર ચાહકોના દિલ ઘાયલ થઇ ગયા છે. ત્રિધા ચૌધરીએ માથા પર ટુવાલ બાંધ્યો છે અને આંખો પર ચશ્મા પહેર્યા છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં ફાયર અને હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરીએ સીરિઝ ‘આશ્રમ’માં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેણે આ સીરીઝમાં તેણે એક શિષ્યની ભૂમિકા ભજવી હતી, જે દરેક સમયે સાડીમાં જોવા મળતી હતી, પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે. ત્રિધા ચૌધરીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે.

ત્રિધાની આ તસવીર પર કોમેન્ટ કરીને તેના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ પહેલા પણ અભિનેત્રીએ ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તે બિકીમાં કે ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ‘આશ્રમ’ વેબ સિરીઝના બંને ભાગમાં હતી. આ પછી અભિનેત્રી ‘બંદિશ બેડિટ્સ’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by fitnesscoffeeusa (@fitnesscoffeeusa)

ત્રિધા ચૌધરીએ પોતાના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મ ‘મિશોર રોહોસ્યો’થી કરી હતી. તેણે વેબ સિરીઝ ‘ચાર્જશીટ’ અને ‘બંદિશ બેન્ડિટ્સ’માં કામ કર્યું છે. વર્ષ 2016માં તે હર્ષદ અરોરા સાથે ટીવી શો ‘દહલીઝ’માં જોવા મળી હતી. ત્રિધા ચૌધરી હવે રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત સ્ટારર ‘શમશેરા’માં કામ કરતી જોવા મળશે.

Shah Jina