આશ્રમ શોની બબિતાએ કડકડતી ઠંડીમાં દેખાડ્યો બોલ્ડ અવતાર, બિકીની તસવીર થઇ વાયરલ

વેબ સિરીઝ ‘આશ્રમ’માં બબીતાનો કિરદાર નિભાવીને ફેમસ થયેલી ત્રિધા ચૌધરીએ ફરી એક વખત સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. આ દિવસોમાં ત્રિધા ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ બધાની વચ્ચે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર બિકી તસવીરો શેર કરીને તહેલકો મચાવી દીધો છે. તસવીરમાં અભિનેત્રી પીળા કલરની બિકીમાં નજર આવી રહી છે અને તેમાં તે ખુબ જ બોલ્ડ નજર આવી રહી છે. અભિનેત્રીનો આ હોટ અવતાર જોઈને ચાહકો કાયલ થઇ ગયા છે. તસવીરમાં ત્રિધાને બીચ કિનારે સિઝલિંગ પોઝ આપતી નજર આવી રહી છે જેમાં તેનો અંદાજ અને સ્ટનિંગ અવતાર જોતા જ બની રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આની પહેલા ત્રિધાએ બીજી એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તે કેસરી કલરના બોડીસૂટ પહેરીને સી-સાઈડ પોઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરોને જોયા પછી ચાહકોને ઠંડીમાં પણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આની પહેલા ત્રિધાને પ્રિન્ટેડ મોનોકિની પહેરીને સ્વિમિંગ પુલમાં આગ લગાવતા જોવા મળી હતી. પુલ વીડિયોમાં અભિનેત્રીએ બોલ્ડનેસની બધી હદ પાર કરતી નજર આવી હતી. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઇ રહી છે. ચાહકો તેની તસવીરો અને વીડિયો પર જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

રિયલ લાઈફમાં ત્રિધા ઘણી વખત તેની ગ્લેમરસ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી નજર આવતી હોય છે. સુંદર અને સિઝલિંગ તસવીરો માટે ત્રિધાને ચાહકો તરફથી જોરદાર વખાણ મળતા હોય છે. ત્રિધાને હરવા-ફરવાનો ખુબ શોખ છે. તેના દરેક ટ્રિપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. અભિનેત્રી ઘણી વખત ચાહકો સાથે બોલ્ડ અને હોટ અંદાજમાં તસવીરો શેર કરતી હોય છે. ત્રિધા ચૌધરીએ બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્રિધા ચૌધરી વેબ સિરીઝ ‘ચાર્જશીટ’ અને ‘બંદિશ બૈડિસ્ટ’માં કામ કરી ચુકી છે. ત્રિધા ચૌધરી હવે રણવીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત સ્ટાટર ફિલ્મ ‘શમશેરા’માં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

Patel Meet