વેબ સરીઝ આશ્રમમાં બાબા માટે કંઈ પણ કરી જનારી બબીતાની આ તસવીરો તમને ઉતેજીત કરી નાખશે

બાબા જોડે રંગરેલિયા મનાવનાર આ અભિનેત્રી અસલ જીવનમાં દેખાય છે આવી કાતિલ, 7 PHOTOS જોતા જ ફેન્સ ઉતેજીત થઇ ગયા

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબસીરીઝ ‘આશ્રમ’  ખુબ જ ચર્ચામાં રહી હતી. પ્રકાશ જા દ્વારા નિર્દેશિત આ વેબ સીરીઝમાં બોબી દેઓલ અને ત્રિધા ચૌધરીએ બધાનું દિલ જીતી લીધું હતુ.

Ashram Season 2માં બોબી દેઓલ ઉર્ફ કાશીરામ બાબા સાથે હોટ સીન આપીને ત્રિધાએ ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી હતી. ત્રિધાએ ઘણી બધી ભાષાઓમાં ફિલ્મો કરી છે જેમાં બંગાળી, હિન્દી, તમિલ, મલયાલમ, અને તેલુગુ જેવી ભાષા શામિલ છે.

ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી. ત્રિધા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ત્રિધા તેની હોટ અને બોલ્ડ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે.

થોડા સમય પહેલા જ ત્રિધાએ બોલ્ડ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે ખુબ વાયરલ થઇ રહી છે.  તસવીરમાં ત્રિધા અવતારમાં દેખાઈ રહી છે. આશ્રમની બબિતાનો બોલ્ડ અવતાર ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ચાહકો તસવીરને લાઈક અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. વર્ષ 2011માં કોલકાતા ટાઈમ્સ ફ્રેશ ફેસનો ખિતાબ જીતી ચુકેલી ત્રિધા ચૌધરીને ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી પણ વધારે લોકો ફોલો કરે છે.

જણાવી દઈએ કે 2013માં ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી તેના પછી ત્રિધાએ ઘણી બધી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. 2019માં ત્રિધા વેબ સિરીઝ ‘ચાર્જશીટ : ધ શટરલોક મર્ડર’માં નજર આવી હતી.

એક પછી એક હિટ ફિલ્મો કરી અને ત્યારબાદ વેબ સિરીઝમાં તેનો જલવો દેખાડી રહી છે. વર્ષ 2016માં ત્રિધાએ તેનુ ડેબ્યુ ટેલિવિઝન સ્ટાર પ્લસ ચેનલ શો ‘દહેલીઝ’થી શરુ કર્યું હતું. જેમાં તેણે હર્ષદ અરોરાના વિરુદ્ધ લીડ રોલમાં અભિનય કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

સોશ્યિલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરોથી તહેલકો મચાવવા વાળી ત્રિધાએ ‘આશ્રમ’ સિરીઝમાં બબીતાનું અભિનય કર્યું હતું જે દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. ત્રિધાએ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘સ્પોટલાઇટ’માં પણ કામ કરેલું છે. ત્યારબાદ ત્રિધા હવે રણવીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

Patel Meet