બાબા નિરાલાના ‘આશ્રમ’ની બબીતાનો રંગીન અવતાર ! બાથરૂમમાં ટોવેલ ખોલી રિવિલ કર્યુ બોડીનું આ અંગ…ચાહકોનો છૂટી ગયો પરસેવો

Tridha Choudhary Bold Photo : મશહૂર એક્ટ્રેસ ત્રિધા ચૌધરી તેના બોલ્ડ અંદાજ માટે જાણિતી છે. તે અવાર નવાર કોઇના કોઇ તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઘણીવાર ત્રિધા તેના એવા બોલ્ડ ફોટો શેર કરે છે કે ચાહકો પણ પાણી પાણી થઇ જાય છે. ત્યારે ફરી એકવાર તેણે પોતાનો બેધડક અંદાજ બતાવ્યો છે.

આશ્રમ વેબ સિરીઝમાં મહત્વપૂર્ણ પાત્ર બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી તે રજાના મૂડમાં જોવા મળી રહી છે અને તેના ઘણા ફોટા અને વીડિયો પણ ચાહકો સાથે શેર કરી રહી છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી, જેમાં તે બાથરોબ ખોલીને બાથરૂમ સેલ્ફી લેતી જોવા મળે છે.

આ દરમિયાન ત્રિધાએ અંદરના કપડા પણ નથી પહેર્યા. ત્રિધાની આવી સ્ટાઈલ જોઈને નેટીઝન્સ પણ ક્રેઝી થઈ રહ્યા છે અને કમેન્ટ સેક્શનમાં ઉગ્ર કમેન્ટ્સ કરી રહ્યા છે. આ સાથે તેઓ બાબા નિરાલાને લઇને પણ કમેન્ટ કરતા જોવા મળે છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, બાબાનું દિમાગ ઠનકી જશે.

જણાવી દઇએ કે, આ પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં હોટ ત્રિધા ખૂબ જ ટૂંકા કપડા પહેરીને પાણીમાં સૂતી હતી અને મસ્તી કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે ખૂબ જ આકર્ષક પોઝ આપી રહી હતી અને પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી રહી હતી. તેનું બોલ્ડ ફિગર જોઇ લોકો તેના વખાણ કરી રહ્યા હતા. ત્રિધા કેટલી બોલ્ડ છે તે સૌ કોઇ જાણ છે.

Shah Jina