“આશ્રમ” બબીતાએ બિકી પહેરી પુલમાં કર્યો ડાંસ, સોશિયલ મીડિયા યુઝર્સે કર્યુ ‘જપનામ’ ‘જપનામ’ – જુઓ વીડિયો

શોમાં બાબાજી સાથે રંગરેલિયા મનાવનાર અભિનેત્રી ન પહેરવાનું પહેરીને કર્યો પૂલ ડાંસ- જુઓ

બોલિવુડ અભિનેતા બોબી દેઓલની વેબ સીરીઝ “આશ્રમ”ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યાં તેના પાત્રો અને તેમના અભિનયની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ વેબ સિરીઝમાં બોબી દેઓલની સાથે બોલ્ડ દ્રશ્યો આપનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી ખૂબ ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury🪬 (@tridhac)

ત્રિધા આ વેબ સિરીઝમાં બાબા સાથે ઘણા જ બોલ્ડ દૃશ્યો આપતી જોવા મળી હતી. ત્રિધાનું નામ આ વેબ સિરીઝમાં બબીતા હતુ. તેની સુંદરતા જોઈને પણ તેના લાખો ચાહકો બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury🪬 (@tridhac)

ત્રિધા તેની તસવીરો અને વીડિયોને કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પુલમાં ડાંસ કરતી જોવા મળી રહી છે. ત્રિધાએ શનિવારના રોજ આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, તે બિકી પહેરી પુલમાં ડાંસ કરી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત ચાલી રહ્યુ છે. આ વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ધ વીકેંડ ડાંસ, આવી જ રીલ તમારી બનાવો અને ડીએમના માધ્યમથી મને શેર કરો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury🪬 (@tridhac)

આ વીડિયોના સામે આવ્યા બાદ ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. કોઇ તેની ફિગરના દીવાના થઇ રહ્યા છે તો કોઇ તેના બોલ્ડ અંદાજના દીવાના થઇ રહ્યા છે. કમેન્ટમાં કેટલાક લોકો ત્રિધાનો આભાર માની રહ્યા છે કારણ કે ત્રિધાના વીડિયોએ તેમનો વીકેંડ સારો બનાવી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાએ બંગાળી ફિલ્મોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. થોડા સમય પહેલા ત્રિધાએ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ “સ્પોટલાઇટ”માં પણ કામ કર્યું હતું. આ સિરીઝમાં તેને પોતાના સાથી અભિનેતા આરીફ ઝકરિયા સાથે લિપલોક અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. જેના કારણે પણ ત્રિધા ખુબ જ ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

બંગાળી અભિનેત્રી ત્રિધા ચૌધરીએ 2016માં આવેલા ટીવી શો “દહલીજ”માં અભિનેતા હર્ષદ અરોડાની ઓપોઝીટ ડેબ્યુ કર્યું હતું. કલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસ-2011 રહી ચુકેલી ત્રિધા અત્યાર સુધી ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 2013માં તેને ફિલ્મ “મિશોર રોહોસ્યો” દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શ્રીજિત મુખર્જીએ ડાયરેક્ટ કરી હતી. ત્રિધા ચૌધરીને ફરવાનો ખુબ જ શોખ છે. તે પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર અને હોટ દેખાય છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 2 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury🪬 (@tridhac)

ત્રિધા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા જ તે પોતાના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે,. ત્રિધાની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જાય છે. ત્રિધા પણ તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ સ્ટાર પ્લસની ઘરે ઘરે લોકપ્રિય થયેલી સીરિયલ ‘દહલીઝ’માં લોકપ્રિય હર્ષદ અરોરાની વિરુદ્ધમાં પ્રવેશ કર્યો હતો, જે 14 માર્ચ, 2016 ના ટીવી પર મુકવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury🪬 (@tridhac)

Shah Jina