“આશ્રમ” શોમાં બાબાની ઉપર ચડીને શરમજનક દ્રશ્યો આપનાર અભિનેત્રીએ નવો અવતાર બતાવ્યો, જોતા જ ફેન્સના મોઢે લાળ ટપકી ગઈ

“આશ્રમ” સિરીઝમાં બાબાજી જોડે સાડી પહેરીને સુખ માણનારી અભિનેત્રીએ નવી તસ્વીરોથી કર્યો ધડાકો, ફેન્સ વારંવાર આ 7 તસવીરો જોયા જ રાખે છે

OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘આશ્રમ’માં તેના દમદાર કિરદાર માટે ઓળખવામાં આવતી અભિનેત્રી ત્રિધા ચૌધરી સોશ્યિલ મીડિયા પર છવાયેલી છે. એક્ટિંગની સાથે સાથે ગ્લેમરસ લુકથી તેના ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.

થોડાક દિવસો પહેલા તેનું ચાની કીટલી સાથેનું ફોટોશૂટ ચાહકોને ખુબ પસંદ આવ્યું હતું. તેમજ તે ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ચાહકો અભિનેત્રીની શાનદાર તસવીર જોઈને કોમેન્ટ કરવાથી ખુદને રોકી નથી શકતા.

ત્રિધા ચૌધરી દ્વારા શેર કરવામાં આવેલી તસવીર જોઈ શકાય છે કે તે પૂલ કિનારે બ્લેકમાં બેસેલી છે. પાણીથી ભીના થયેલા તેના વાળ અને સ્ટાઈલિશ પોઝના કારણે તેના લુકને વધારે ગ્લેમરસ બનાવી રહ્યું છે. આ તસવીરને અત્યાર સુધી 2 લાખથી વધારે લાઇક્સ કરવામાં આવી છે.

ચાહકોની સાથે સેલિબ્રિટીઓ પણ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. અભિનેત્રીએ તસ્વીર શેર કરતાની સાથે જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આશ્રમની બબીતાનો આ અંદાજ ચાહકોને પાગલ કરી રહ્યો છે.

ઓટીટી પ્લેટફોર્મ ઉપર ખુબ જ ચર્ચામાં રહેલી વેબ સિરીઝ “આશ્રમ”ની બીજી સીઝન પણ દર્શકોને ખુબ જ પસંદ આવી છે. આ વેબ સિરીઝમાં બાબા નીરાલાના પાત્ર તરીકે બોબી દેઓલ નજર આવી રહ્યો છે. તેનો આશ્રમ પણ ખુબ જ વૈભવી દેખાઈ રહ્યો છે ત્યારે હવે આ આશ્રમ સિરીઝ શરૂ થયા પહેલા એ જગ્યા કેવી હતી તેના વિશે મહત્વનો ખુલાસો થયો છે.

“આશ્રમ” વેબ સિરીઝના નિર્માતા પ્રકાશ ઝાએ હાલમાં જ આ ખંડેર વિશેનો ખુલાસો કર્યો છે. “આશ્રમ”ના શૂટિંગ પહેલા આ એક ડરામણી ખંડેર જગ્યા હતી. પરંતુ પ્રકાશ ઝાને આ ખંડેરની અંદર આશ્રમની સુંદરતા પહેલાથી જ નજર આવી ગઈ હતી અને તેમને આ જગ્યાને મહેલ બનાવી દીધી.

આ જગ્યાની આશ્રમનો મહેલ બન્યા પહેલાની ઘણી જ તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ચાહકો પણ તેને જોઈને પોતાનું રિએક્શન આપવાનું પણ ચુકતા નથી.

કોરોના કાળની અંદર થિયેટર બંધ છે, ત્યારે ઓનલાઇન વેબ સિરીઝે ફિલ્મો કરતા પણ આગવું સ્થાન મેળવી લીધું છે. વેબ સિરીઝ જોવાના ઘણા લોકો શોખીન છે ત્યારે હાલમાં જ “આશ્રમ” વેબ સિરીઝની બીજી સીઝન પણ દર્શકો માટે રજૂ કરવામાં આવી.

આ વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે. ત્યારે તેના પાત્રો અને તેમનો અભિનય પણ દર્શકો વખાણી રહ્યા છે. આ વેબ સિરીઝમાં આશ્રમના બાબાનું પાત્ર અભિનેતા બોબી દેઓલ ભજવી રહ્યો છે. ત્યારે બીજા એક પાત્રમાં અભિનેત્રી ત્રિધા ચૌધરી પણ જોવા મળી રહી છે.

ત્રિધા આ વેબ સિરીઝમાં બાબા સાથે ઘણા જ કામુક દૃશ્યો આપતી જોવા મળે છે. ત્રિધાનું નામ આ વેબ સિરીઝમાં બબીતા છે. તેની સુંદરતા જોઈને પણ તેના લાખો ચાહકો બની ગયા છે. ત્યારે આ અભિનેત્રી કોણ છે તેના વિશે ઘણા લોકો જાણવા માંગે છે.

Image Source

ત્રિધાએ બંગાળી ફિલ્મોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. થોડા સમય પહેલા ત્રિધાએ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ “સ્પોટલાઇટ”માં પણ કામ કર્યું હતું.

આ સિરીઝમાં તેને પોતાના સાથી અભિનેતા આરીફ ઝકરિયા (50) સાથે લિપલોક અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. જેના કારણે પણ ત્રિધા ખુબ જ ચર્ચામાં રહી હતી.

બંગાળી અભિનેત્રી ત્રિધા ચૌધરીએ 2016માં આવેલા ટીવી શો “દહલીજ”માં અભિનેતા હર્ષદ અરોડાની ઓપોઝીટ ડેબ્યુ કર્યું હતું. કલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસ-2011 રહી ચુકેલી ત્રિધા અત્યાર સુધી ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

2013માં તેને ફિલ્મ “મિશોર રોહોસ્યો” દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શ્રીજિત મુખર્જીએ ડાયરેક્ટ કરી હતી. ત્રિધા ચૌધરીને ફરવાનો ખુબ જ શોખ છે. તે પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર અને હોટ દેખાય છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 14 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી. ત્રિધા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ત્રિધા તેની હોટ અને બોલ્ડ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે.

થોડા સમય પહેલા જ ત્રિધાએ બોલ્ડ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે ખુબ વાયરલ થઇ રહી છે.  તસવીરમાં ત્રિધા અવતારમાં દેખાઈ રહી છે. આશ્રમની બબિતાનો બોલ્ડ અવતાર ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે 2013માં ત્રિધાએ તેની કારકિર્દીની શરૂઆત ‘મિશૌર રોહોસ્યો’થી કરી હતી તેના પછી ત્રિધાએ ઘણી બધી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. 2019માં ત્રિધા વેબ સિરીઝ ‘ચાર્જશીટ : ધ શટરલોક મર્ડર’માં નજર આવી હતી.

ત્રિધાએ બોલ્ડ સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે ઘણા લોકોને લાગે છે કે જ્યારે આ સીન શૂટ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર જે બનતું હોય તે બન્યું જ હશે. જ્યારે આવું બનતું નથી.

આશ્રમના વિવાદ અંગે અભિનેત્રીએ કહ્યું કે આશ્રમ 2 રિલીઝ થશે કે નહીં તે કોઈ પાર્ટી નક્કી કરી શકશે નહીં. આશ્રમમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.

આ સિવાય અધ્યયન સુમન અનુપ્રિયા ગોયનકા, અનુરીતા ઝા, હુકુમ સિંઘ પણ છે. આ શો ‘આશ્રમ ચેપ્ટર 2 ધ ડાર્ક સાઈડ’ પર શરૂ થયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ લેતો નથી. થોડાક દિવસ પહેલા કરણી સેનાએ પ્રકાશ ઝાને લીગલ નોટિસ ફટકારી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

YC