મનોરંજન

લુડો એક્ટ્રેસ આશા નેગીએ શેર કરી કપડાં ઉતારીને તસ્વીર, લખ્યું બાદમાં ડીલીટ કરી શકું છું

આશા નેગીની આવી શરમ આવે એવી  તસ્વીર જોઈને ફેન્સ બોલ્યા ડીલીટ ના કરતા

એક્ટ્રેસ આશા નેગી આજકાલ તેની ફિલ્મ લુડોને લઈને ચર્ચામાં છે. હાલ આશા તેના મિત્રો સાથે હિમાચલમાં વેકેશનનો આનંદ માણી રહી છે. એક્ટ્રેસે આ ટ્રીપની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વચ્ચે આશાએ તેની એક બોલ્ડ તસ્વીર શેર કરી છે. આ તસ્વીર લગભગ અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસ્વીર હશે. આશા સોશિયલ મીડિયામાં ઘણી એકિટવ રહે છે. તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by MsNegi (@ashanegi)

આશાએ હાલ જ તસ્વીર શેર કરી ફેન્સની ધડકન વધારી દીધી છે. આ તસ્વીરમાં આશા જોવા મળી રહી છે. આ સાથે જ તેને ક્પડાથી જ ખુદને કવર કર્યું છે. આશાએ અરીસામાંથી ખુદની તસ્વીર ક્લિક કરી છે. એક્ટ્રેસની આ તસ્વીર બ્લેક એન્ડ વ્હાઇટ અને થોડી બ્લર છે.

 

View this post on Instagram

 

A post shared by MsNegi (@ashanegi)

તસ્વીર શેર કરીને આશાએ લખ્યું હતું કે, ચીકી મહેસુસ કરી રહી હતી. બાદમાં ડીલીટ પણ કરી શકું છું. આ બાદ એક ફેન્સે લખ્યું હતું કે, આ તસ્વીરને ડીલીટ ના કરતા. આ તસ્વીરમાં એકદમ પોટ્રેટ જેવા દેખાઈ રહ્યા છો બેહદ ખુબસુરત તસ્વીર. જણાવી દઈએ કે, આશા પહેલા જૈકલીન ફર્નાન્ડિઝે પણ તેની તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by MsNegi (@ashanegi)

આશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અનુરાગ બાસુની ફિલ્મ ‘લુડો’ માં નજરે આવી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. આ પહેલા તે કૃણાલ ખેમુ સાથે જી5ની સિરીઝ ‘અભય-2’ માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by MsNegi (@ashanegi)

આશા આ પહેલા ઋત્વિક સાથેના રિલેશનને લઈને ઘણી ચર્ચામાં આવી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીઝનું મોસ્ટ હેપિગ અને લવલી કપલ આશા નેગી અને ઋત્વિક ધનજાનીનું આ વર્ષ જ બ્રેકઅપ થયું હતું. બંને 6 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by MsNegi (@ashanegi)

આશા અને ઋત્વિકનું બ્રેકઅપ બધા માટે ઘણું શોકિંગ હતું. પિંકવીલાને આપેલા ઇન્ટરવ્યૂમાં આશાએ કહ્યું હતું કે, લોકો અલગ થઇ જાય છે સંબંધ તૂટી જાય છે. પરંતુ સૌથી જરૂરી છે તમારા દિલમાં તે શખ્સ માટે પ્રેમ હોય જે ક્યારે પણ નથી મરતો. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે ઈજ્જત અને કમપેશન હંમેશા રહેશે. પરંતુ આથી વધારે હું મારી પર્સનલ લાઈફને લઈને કોઈ વાત કરવા નથી માંગતી.