જીવનશૈલી

જાણો, કેમ શિલ્પા શેટ્ટીથી લઈને વિરાટ કોહલી સુધીના સિતારાઓ વાપરે 2nd કાર, કારણ જાણીને લાગશે આંચકો

બોલીવુડ સેલેબ્રિટીઝથી લઈને રમતના દિગ્ગ્જ હસ્તીઓએ બધા તેના આલિશાન શોક માટે જાણીતા છે. આ સેલિબ્રિટીઓ તેની મોહ-મોંઘી ગાડીઓ લઈને ઘુમતા નજરે ચડે છે. રણતુ તમને જાણીને હેરાની થશે કે આ લોકો યુઝડ કારનો ઉપયોગ કરતા હોય છે.

શિલ્પા શેટ્ટીથી લઈને વિરાટ કોહલી સુધીના સિતારાઓ યુઝડ કાર ખરીદવામાં જ રસ લે છે. જૂની ગાડીઓ નવી ગાડી કરતા ઘણા ઓછા ભાવે મળે છે સાથે જ નવી ગાડીની સરખામણીએ જૂની ગાડીમાં ઘસારો પણ ઓછો લાગે છે. સાથે જ 8 વર્ષની વોરન્ટી પણ મળે છે.

એવો જાણીએ ક્યાં સેલિબ્રિટી વાપરે છે જૂની કાર.

Image Source

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પાસે સેકન્ડ હેન્ડ Lamborghini Murcielago LP640-4 છે. યુવી આ કાર સાથેની તસ્વીર શેર કરતો રહે છે.

Image Source

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ હાલમાં જ યુઝડ Range Rover Long કર ખરીદી છે.

Image Source

ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી પાસે સફેદ કલરની બેંટલે કોન્ટિનેન્ટલ જીટી છે. આ કાર વાપરેલી છે.

Image Source

મશહૂર રૈપર યો-યો હની સિંહ પાસે ઘણી ગાડીઓ છે. તેને હાલમાં જ Audi R8 યુઝડ કાર ખરીદી છે.

Image Source

ભારતીય ટીમના સૌથી યુવા કેપ્ટ્ન રહી ચૂકેલા સરદાર સિંહ પાસે યુઝડ Range Rover BT કાર છે.

Image Source

મશહૂર રેપર હાર્ડ કોર પણ લકઝરી કર્ણ શોખીન છે. તેની પાસે Ferrari 458 Italia છે.

Image Source

મશહૂર રેપર બાદશાહે હાલમાં જ Rolls Royce Wraith કાર ખરીદી છે. આ કારની તસ્વીર તેને હાલમાં શેર પણ કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks