મનોરંજન

બોલીવુડની 5 અભિનેત્રીઓ છે ખુબ જ અમીર, આંકડો જાણી થઇ જશો હેરાન

આજે દુનિયાની અમીર ઇન્ડસ્ટ્રીઝમાં બોલીવુડની ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.આજે બોલીવુડમાં હીરો અને હિરોઈન એક ફિલ્મમાંટે કરોડો રૂપિયાની ફી વસુલે છે. આજે ઘણી બલિવુડ એક્ટર્સની લાઇફસ્ટાઇલ જોઈને જ તેની કમાણીને લઈને હજાર જાતના સવાલ થાય છે. આમ જોવા જઈએ તો  હિરોઈન છે જે કરોડોની કમાણી કરતી હોય છે. ત્યારે આજે આપણે જોઈશું એવી 5 હિરોઈન વિષે વર્ષ ભરની કમાણી કેટલી છે?.

 

View this post on Instagram

 

keep your face to the sun and you will never see the shadows…💫

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણ 

સૌથી વધુ કમાણીમાં પહેલા ક્રમે છે દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણે 2007માં ફરાહ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ દીપિકા એક બાદ એક હિટ ફિલ્મો આપતી હતી. તેના જ કારણે આજે દીપિકા બોલીવુડની સૌથી અમીર એક્ટ્રેસ માનવામાં આવે છે. દીપિકાની વર્ષભરની કમાણી 45 મિલિયન ડોલર (લગભગ 30 કરોડ) રૂપિયા છે.

પ્રિયંકા ચોપરા 

સૌથી વધુ કમાણીમાં બીજા ક્રમે છે પ્રિયંકા ચોપરા. 2000માં મિસ વર્લ્ડ બનેલી પ્રિયંકા ચોપરા એટલે કે દેશી ગર્લેબોલીવુડમાં જ નથી પરંતુ હોલીવુડમાં પણ પોતાનો જલવો દેખાડ્યો છે. પ્રિયંકાએ ગયા વર્ષે જ અમેરિકન સિંગર  નિક જોનાસ સાથે લગ્ન કર્યાં હતા. કામની વાત કરવામાં આવે તો પ્રિયંકા વર્ષ દરમિયાન 40 મિલિયન ડોલર (લગભગ 27 કરોડ) રૂપિયાની કમાણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂર ખાન 

બોલીવુડની બેબો અને બબલી ગર્લ કમાણીની બાબતે ત્રીજા ક્રમે છે. કરીના કપૂરે સૈફ અલિ ખાન સાથે લગ્ન કર્યા છે.  બેબો વર્ષ દરમિયાન ફિલ્મ અને એડ થકી 35-37મિલિયન ડોલર (23-25 કરોડ) રૂપિયાની કમાણી કરે છે.

 

View this post on Instagram

 

✨💖Thank you for All your Love 💖 ✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

એશ્વર્યા રાય બચ્ચન

બોલીવુડમાં કામની બાતે ચોથા નંબર પર છે એશ્વર્યા રાય બચ્ચન. એશ્વર્યાનો  દુનિયાની સૌથી ખુબસુરત મહિલાઓમાં સમાવેશ થાય છે. એશ્વર્યાએ એક વર્ષમાં ફિલ્મ અને એડ થકી 35 મિલિયન ડોલર( લગભગ 24 કરોડ) રૂપિયાની કમાણી કરે છે. એશ્વર્યાએ ‘ઔર પ્યાર હો ગયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ગયા વર્ષે એશ્વર્યાની ફન્ને ખા અને ‘એ દિલ હૈ મુશ્કિલ’માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

🎂+ 🇲🇽 =💛

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના કૈફ
અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બુમ’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યા બાદ કેટરીના કૈફએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ કેટરીના કૈફની ફિલ્મ ભારતે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. કેટરીનાની વર્ષ દરમિયાનની કમાણી 35 મિલિયન ડોલર (24 કરોડ)છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.