મનોરંજન

“તારક મહેતા…”ની “અંજલિ ભાભી બન્યા બાદ ખુબ જ બદલાઈ ગઈ છે સુનૈના ફોજદાર, જુઓ લેટેસ્ટ તસવીરો

અસલ જીવનમાં આવી બોલ્ડ દેખાય છે અંજલિ ભાભી, જોતા જ દંગ રહી જશો

છેલ્લા 12 વર્ષથી લોકોને મનોરંજન પુરી પાડતી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગઈ છે. માત્ર આ શો જ નહીં પરંતુ તેના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

Image Source

આ શોની અંદર તારક મહેતાના પત્ની અંજલિ ભાભીનું પાત્ર હાલમાં રિપ્લેસ કરવામાં આવ્યું છે. નવા અંજલિ ભાભી તરીકે હવે સુનૈના ફોજદાર જોવા મળી રહી છે. સુનૈના આ શોનો ભાગ બન્યા બાદ ખુબ જ અલગ દેખાઈ રહી છે. ચાલો જોઈ તેની હાલની લેટેસ્ટ તસવીરો.

Image Source

સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. માત્ર ઇન્સ્ટગ્રામ ઉપર જ તેના અઢી લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર તે પોતાની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. પહેલા તે પોતાની બોલ્ડ તસવીરો પણ શેર કરતી હતી. પરંતુ તારક મહેતા શોનો ભાગ બન્યા બાદ સુનૈના હવે બોલ્ડ તસવીરો પોસ્ટ નથી કરતી.

Image Source

તારક મહેતા શોનો ભાગ બન્યા બાદ સુનૈના ફોજદાર ખુબ જ અલગ દેખાઈ રહી છે. અને ચાહકોને તેનો આ લુક વધારે પસંદ આવી રહ્યો છે.

Image Source

હવે સુનૈનાને મોડેલિંગની પણ ઘણી જ ઓફરો મળવા લાગી છે. પોતાના મોડેલિંગ એસાઇમેન્ટની તસવીરો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Image Source

સુનૈના તારક મહેતામાં આવ્યા પહેલા “રાજા કી આયેગી બારાત, રહના હે તેરી પાલકો કી છાવ મેં, કુબુલ હે, એક રિશ્તા સાજેદારી કા” જેવી ધારાવાહિકોમાં પણ જોવા મળી છે.