તારક મહેતાની રીટા રિપોર્ટરે શેર કરી એવી એવી તસવીરો કે જોઈને એસીમાં બેઠા બેઠા પણ પરસેવો વળી જશે

તારક મહેતાની રીટા રિપોર્ટરની આ 7 તસવીરોએ લૂંટી લીધી મહેફિલ

ટીવી ઉપર પ્રસારિત થતો દર્શકોનો મનગમતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પસંદ છે, તો આ શોના પાત્રો પણ દર્શકોની પહેલી પસંદ બની ગયા છે. આ શોની અંદર ઘણા એવા પણ પાત્રો છે.

જે શોને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા હોવા છતાં પણ આ શોના કારણે દર્શકોમાં આજે પણ લોકપ્રિય છે. તારક મહેતામાં રીટા રિપોર્ટરનું પાત્ર નિભાવવા વાળી અભિનેત્રી પ્રિયા આહુજા હાલમાં પોતાનું પેરેન્ટહુડ એન્જોય કરી રહી છે.

જેની સાથે જોડાયેલી ઘણી બાબતો પણ તે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તે ઘણીવાર ખુબ જ બોલ્ડ અંદાજમાં પણ નજર આવે છે.જયારે પણ તેને ગ્લેમરસ અવતાર ધારણ કર્યો છે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ છે.

પ્રિયા આહુજા તેના અસલ જીવનમાં પણ ખુબ જ બોલ્ડ અને ગેલ્મરસ છે. તે સોશિયલ મીડિયા ઉરપ પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરનો તડકો લગાવતી રહે છે. ચાહકોને તેનો ઓફસ્ક્રીન અવતાર પણ ખુબ જ પસંદ આવે છે.

તારક મહેતામાં રીટા રિપોર્ટરનું પાત્ર નિભાવવા વાળી પ્રિયા આહુજાએ તારક મહેતાના ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન બંધનમાં બંધાઈ છે. તે માલવ સાથે તસ્વીરોમાં નજર આવી રહી છે.

વાયરલ થઇ રહેલી તસવીરોમાં તે પોતાના પતિ માલવ રાજદા સાથે ખુબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. તે માલવ સાથે ઘણી ટ્રીપ ઉપર પણ જાય છે. પ્રિયાની જેમ તેનો પતિ માલવ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.

પ્રિયા અને માલવની જોડીને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. પ્રિયા અને તેનો પતિ માલવ ઘણીવાર તેમની રોમાન્ટિક તસવીરોની સાથે સાથે ફની વીડિયોને પણ શેર કરતા રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

માલવ રાજદા અને પ્રિયા આહુજા બંને એક બાળકના માતા પિતા પણ છે. તે બંને ફેમેલી ટાઈમ પણ ખુબ જ એન્જોય કરે છે. પ્રિયા અને માલવનું તારક મહેતાની સ્ટાર કાસ્ટ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે.

Niraj Patel