તારક મહેતાની આ અભિનેત્રી ઉપર ફૂટ્યો ચાહકોનો ગુસ્સો, કપડાંની અંદરનો આ ભાગ બતાવતા નારાજ થયા લોકો, હવે થઇ રહી છે ટ્રોલ

બ્રા ની સ્ટ્રીપ દેખાઈ તો લોકોએ ટ્રોલ કરી…પતિએ આપ્યો આ મુંહતોડ જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ પ્રિયા આહુજાના ચાહકો માટે ૨ વર્ષ દિવસ હેલા એક ખૂબ જ મોટી ખુશખબરી આપી હતી.

આ શોમાં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા રાજદાએ દીકરાને જન્મ આપ્યો હતો. આ વાતની જાણકારી ખુદ પ્રિયાએ પોતાના દીકરાના PHOTOS શેર કરીને આપી હતી. પ્રિયાના દીકરાની ક્યૂટ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એક એવી ધારાવાહિક છે જેને છેલ્લા 13 વર્ષથી દર્શકો સતત પસંદ કરી રહ્યા છે, આ શોન અંદરના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ છે. તારક મહેતાની સ્ટારકાસ્ટ ઘણી લાંબી છે

પરંતુ આ શોની એક ખાસ વાત એ છે કે આ શોની અંદર નાનામાં નાનું પાત્ર નિભાવેલ કલાકાર પણ લાઇમ લાઇટમાં છવાઈ જતા હોય છે. તેમના જીવન વિશેની પણ ઘણી બધી બાબતો સોશિયલ મીડિયામાં ચર્ચાતી હોય છે, તો તેમની તસવીરો અને વીડિયોને પણ ચાહકો ખુબ જ પ્રેમ આપે છે.

આવું જ શોનું એક પાત્ર હતું રીટા રીપોર્ટરનું જેને નિભાવ્યું હતું અભિનેત્રી પ્રિયા આહુજાએ. પ્રિયા આજે પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. પરંતુ હાલ તેને કેટલીક ગ્લેમરએસ તસવીરો શેર કરી છે જેના કારણે તેને ટ્રોલિંગનો શિકાર થવું પડી રહ્યું છે. પ્રિયાએ શેર કરેલી આ તસ્વીરની અંદર તેને પોતાના અંદરના કપડાંની સ્ટ્રેપ ફ્લોન્ટ કરી છે. આ તસ્વીરોને તેના પતિ અને શોના ડાયરેક્ટર માલવ રાજદાએ ક્લિક કરી છે.

આ તસ્વીરોને શેર કરતા પ્રિયાએ લખ્યું છે, “જે પણ તમારી આત્મા માટે સારું છે તેને કરી નાખો.” ત્યારે અંદરના કપડાંની આ સ્ટ્રેપને બતાવવું કેટલાક યુઝર્સને પસંદ નથી આવી રહ્યું. અને પછી તો આ અભિનેત્રીને યુઝર્સ દ્વારા ટ્રોલ કરી દેવાનું શરૂ કરવામાં આવ્યું.  એક યુઝર્સની કોમેન્ટ તો એવી હતી જે પ્રિયાના પતિની નજરમાં આવી ગઈ. ડાયરેક્ટરે પોતાની પત્નીને સપોર્ટ કર્યો અને યુઝરની કૉમેન્ટને લઈને તેનો ક્લાસ પણ લઇ લીધો.

યુઝર્સની કોમેન્ટ ઉપર માનવે લખ્યું કે, “તમારી માતા અને બહેનને પણ બોલીની જુઓ. પછી જુઓ તે શું પ્રતિક્રિયા આપે છે.” ટ્રોલર્સને ઇગ્નોર કરીએ તો ઘણા એવા લોકો પણ જોવા મળ્યા જેમને આ તસ્વીરોની પ્રસંશા પણ કરી. પ્રિયાની આ તસ્વીરોને ગ્લેમરસ પણ ઘણા યુઝર્સ દ્વારા ગણાવવામાં આવી.

પ્રિયાએ આ તસ્વીરોમાં બ્લુ ડેનિમ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળની અંદર પ્રિયા ખુબ જ આકર્ષક લાગી રહી હતી. પ્રિયા તેના અસલ જીવનમાં પણ ખુબ જ ફેશનેબલ છે. પ્રિયાનો ગોર્જીયસ લુક તેના સ્ટાઈલની સાબિતી આપે છે.

Niraj Patel