મનોરંજન

તારક મહેતાના આ ‘માધવીભાભી’ એ લૂંટી વાહવાહી, હોટ દેખાતી અભિનેત્રી સાવધાન ઇન્ડિયા પછી વાયરલ થઇ

ઓહોહોહો પણ… તારક મહેતાના ભાભીની 7 તસ્વીરો જોવા જેવી

ટીવી ઉપર પ્રસારિત થતો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. આ શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે, ત્યારે આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

આ ધારાવાાહિકની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. તેમાં ઘણા મોટા ચહેરા જોવા મળી ચૂક્યા છે અને તેમાંથી જ એક એવું નામ છે તપસ્યા નાયક શ્રીવાસ્તવનું.

Image Source

પોપ્યુલર ટીવી અભિનેત્રી તપસ્યાએ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં કેમિયો કર્યો હતો. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તપસ્યાને માધવીના નામનું પાત્ર આપ્યુ હતુ.

Image Source

તપસ્યા નાયક મૂળરૂપે મહારાષ્ટ્રની રહેવા વાળી છે. તે ધારાવાહિકો ઉપરાંત ઘણા મરાઠી શો પણ કરે છે. તે હાલમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ કાર્યરત છે. ખબરો પ્રમાણે તે કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કરી રહી છે.

Image Source

તપસ્યાએ સાવધાન ઇન્ડિયામાં પણ કામ કર્યું છે. આ શો બાદ તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી. અને જે દર્શકોને ખુબ જ પસંદ પણ આવી હતી. જેના કારણે તેનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ પણ બની ગયું છે.

ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. છેલ્લા 12 વર્ષથી આ શો દર્શકોને મનોરંજન પૂરું પાડે છે તો આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. થોડા સમય પહેલા જ આ શોના 3000 એપિસોડ પૂર્ણ થયા હતા.


કોમેડી શો પ્રીતમ પ્યારે અને વો મેં મેરી જીની ભૂમિકા માટે તપસ્યાને ઘણી વાહવાહી મળી હતી. તપસ્યા ટીવીની પોપ્યુવર અભિનેત્રીમાંની એક છે. તેણે તારક મહેતામાં કેમિયો કર્યો હતો.


તપસ્યાએ સાવધાન ઇન્ડિયામાં કામ કર્યું છે. આ શો બાદ તે તેની તસવીરો ઘણી વાયરલ થઇ હતી. તેની તસવીરો વાયરલ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં આવી ગઇ હતી.


તપસ્યા આ દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ સારી છે.


તારક મહેતા ઉપરાંત તપસ્યાએ ચીડિયા ઘર, સાવધાન ઇન્ડિયા, ચક્રવર્તી સમ્રાટ અશોક જેવી પ્રખ્યાત ધારાવાહિકોમાં કામ કર્યું છે. ચક્રવર્તી સમ્રાટ અશોકમાં તેને જે નિહારિકાનું પાત્ર ભજવ્યું હતું તે દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું.


તમને જણાવી દઇએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ છેલ્લા થોડા સમય પહેલા જ 3000 એપિસોડ પૂરા કર્યા હતા. આ અવસર પર એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શો છેલ્લા સતત 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હાલમાં જ આ શોનું ગુજરાતના એક રિસોર્ટમાં શુટિંગ ચાલી રહ્યુ હતુુ અને તેને જ લઇને શોની સ્ટારકાસ્ટ ગુજરાતમાં હતી.