ટિસ્કા ચોપરાએ બિકિ પહેરી સ્વિમિંગ પુલમાં મચાવી ધમાલ, ફેન્સ બોલ્યા 47 વર્ષે પણ ગજબ ફિગર છે

47 વર્ષની અભિનેત્રીએ પુલમાં દેખાડ્યો શરીરનો જાદુ, PHOTOS જોતા જ દીવાના થઇ જશો..ઉફ્ફ્ફ

બોલિવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરા પોતાના અભિનય સાથે સાથે સ્ટાઇલિશ અંદાજ માટે પણ ખાસ જાણિતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. ટિસ્કા ચોપરાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્વિમિંગ પુલમાં ચિલ કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રીનો આ દરમિયાન હોટ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. ટિસ્કા ચોપરાએ આ વીડિયોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ટિસ્કા ચોપરા સ્વિમિંગ પુલમાં એન્જોય કરી રહી છે. તેની આ વીડિયોને થોડી જ વારમાં હજારો વ્યુઝ મળ્યા હતા. આ વીડિયો પર ચાહકો સાથે સાથે સેલેબ પણ કમેન્ટ કરી રહ્યા છે. વીડિયો પર ટીવી હોસ્ટ અને કંટેંટ ક્રિએટર મારિયાએ લખ્યુ, મને તમારી સંડે મોર્નિંગ પસંદ આવી.

ટિસ્કાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ “ફિયર 1.0” નામની વેબ સીરીઝમાં જોવા મળશે. તે મુંબઇના ઉપનગરીય વિસ્તારમાં તેનુ શુટિંગ કરી રહી છે. ટિસ્કાની હાલમાં જ કેટલીક ફિલ્મો અને વેબ સીરીઝ રીલિઝ થઇ છે. તે અક્ષય કુમારની ગુડ ન્યુઝ અને મિશન મંગલમાં પણ જોવા મળી હતી.

તેની વેબ સીરીઝ “હોસ્ટેજ” હોટસ્ટાર પર રીલિઝ થઇ હતી. આ ઉપરાંત ટિસ્કા ચોપરાએ તારે જમીન પર, દિલ તો બચ્ચા હે જી, હાઇ વે, લવ બ્રેકઅપ્સ જિંદગી, ઓહ માય ગોડ, રહસ્ય અને ઘાયલ વન્સ અગેન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

Video

Shah Jina