મનોરંજન

ટીવીની સાસુ માંએ હદ વટાવી, એવી એવી બોલ્ડ PHOTOS મુક્યા કે બૂમ પડી ગઈ! જુઓ તમે પણ

ટીવી પર સાસુનો રોલ કરીને ઘરે ઘરે ફેસમ થયેલી અભિનેત્રી ટીના દત્તા હાલમાં લોકડાઉનમાં ઘરેથી લગાતાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી રહી છે અને ધૂમ મચાવી રહી છે.

ત્યારે હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી છે કે જે ચર્ચાનો વિષય બની છે અને સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. ટીવી સિરીયલ ઉતરન પછી આ અભિનેત્રી ખુબ જ ફેમસ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોના કારણે ભારતીયો ઘરમાં બંધ છે. ટીવી એક્ટ્રેસ ટીના દતાએ પણ ખુદને ક્વોરેન્ટાઇન કરી છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ટીવીની આ ઉતરને ધમાલ મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on

ટીના લગાતાર તેની તસ્વીર શેર કરતી રહે છે. જે ચર્ચાનો વિષય બની છે અને સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. ટીવી સિરીયલ ઉતરન પછી આ અભિનેત્રી ખુબ જ ફેમસ થઈ છે. ટીવી પર સાસુનો રોલ કરીને ઘરે ઘરે ફેસમ થયેલી અભિનેત્રી ટીના દત્તાએ છેલ્લા 6 દિવસમાં એટલી બધી તસ્વીર શેર કરી છે કે, જોત-જોતમાં વાયરલ થઇ ગઈ છે.

ટીનાએ આ પૈકી એક તસ્વીરમાં લખ્યું છે કે, આ તસ્વીર જ તેની જીવન જીવવાની સાચી રીત છે. કોરોના સંક્ર્મણના સમયે ખુદને પોઝિટિવ રાખવા માટે.

 

View this post on Instagram

 

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on

ટીવી સીરિયલ ‘ઉત્તરન’થી ટીના દત્તાને ઘણી લોકપ્રિયતા મળી હતી. પરંતુ તે રસપ્રદ છે કે માત્ર 5 વર્ષની વયેથી તેણે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. તેણે તે સમયે ટીવી સિરિયલમાં ‘સિસ્ટર નિવેદિતા’માં કામ કર્યું હતું.

‘ઉતરન’ ઉપરાંત ટીના ‘ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી 7’ માં પણ જોવા મળી છે. તે ક્યૂટ લાગે છે હિંમત વાળી પણ છે. તેણે આ શો દ્વારા તે સાબિત કર્યું છે. ટીના દતા હિન્દી સિવાય બંગાળી ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. ‘ખેલા’ સીરિયલમાં તેને એક ઠગનો રોલ નિભાવ્યો છે.

ટીનાની સફર ટીવી પૂરતી જ સીમિત નથી. ઐશ્વર્યા રાય બચ્ચન સાથે 2003માં ‘ચોખેરબાલી’ ફિલ્મમાં નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on

ટીના મૂળ કોલકાતાની છે. પરંતુ તેની એક્ટિંગઈ કારકિર્દીને લઈને તે હાલ મુંબઈમાં રહે છે. હાલ તે મુંબઈમાં તેના ઘરમાં સેલ્ફ આઇસોલેશનમાં છે.

ટીના દતાનો જન્મ 27 નવેમ્બર 1986માં થયો છે. ટીનાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2003માં બંગાળી ફિલ્મ ‘ઠરક’થી કરી હતી. ટીના 2005માં હિન્દી ફિલ્મ ‘પરિણીતા ‘માં પણ નજરે આઈ ચુકી છે. ટીના છેલ્લે સિરિયલ ‘ડાયનમાં નજરે આવી હતી. ઉમ્મીદ છે કે, લોકડાઉન ખુલ્યા બાદ ફરી એક વાર નાના પડદા પર જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on

આ પહેલાં ટીવી શૉ ‘ડાયન’માં લીડ રોલ નીભાવનારી એક્ટ્રેસ ટીના દત્તાએ કૉ-સ્ટાર મોહિત મલ્હોત્રા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.