આ ટીવી અભિનેત્રીએ સ્વિમિંગ શૂટમાં કરવાવ્યું એવું ફોટોશૂટ કે જોનારની આંખો તેના ઉપર જ ચોંટી ગઈ, જુઓ શાનદાર તસવીરો

ટીવી શોમાં સાડીમાં દેખાતી આ અભિનેત્રી અસલ જીવનમાં ખુબ જ હોટ છે, જુઓ

બોલીવુડની જેમ ટીવી અભિનેત્રીઓનો પણ ઘણો જ મોટો ચાહકવર્ગ છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે. હાલમાં જ ટીવી અભિનેત્રી ટીના દત્તાનું પુલ કિનારે કરાવવામાં આવેલું ફોટોશૂટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. (Image Credit/ Instagram-tinadatta)

સ્વિમિંગ પુલ કિનારે કરવામાં આવેલા આ ફોટોશૂટની અંદર ટીના ખુબ જ બોલ્ડ અને હોટ દેખાઈ રહી છે. સ્વિમિંગ શૂટ પહેરેલી ટીનાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહી છે.

કાળા રંગના સ્વીમ શૂટ પહેરીને ટીનાએ જે અંદાજમાં ચહેરાના એક્સપ્રેશન આપ્યા છે તે તેના લુકને વધારે બોલ્ડ બનાવી રહ્યો છે. તેના દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આંખોની અંદર કાળા રંગનું કાજળ લગાવીને પુલ કિનારે આરામ ફરમાવી રહેલી આ તસ્વીર તેના લુક અને અંદાજને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી રહી છે. તેના ચાહકોએ તેની આ તસવીરો ઉપર કોમેન્ટ કરીને ખુબ જ પ્રેમ લૂંટાવ્યો છે.

ટીનાએ કેટલીક તસ્વીરો બ્રાઉન રંગની પહેરીને પણ શેર કરી છે. જેમાં તે આંખો ઉપર ચશ્મા અને તેમજ શ્રગ પહેરીને ટીના ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

ટીના દત્તા જેટલી સુંદર અને ટીવી ધારાવાહિકોમાં ભારતીય સંસ્કારી નારીના આવતારમાં જોવા મળે છે તેટલી જ તે બોલ્ડ અને વેસ્ટર્ન લુકમાં પણ જોવા મળે છે. ટીનાની આ તસવીરો જોઈને તેના ચાહકો તેની પાસે ફિટનેસનું રાજ પણ જાણવા માંગે છે.

તમને જણાવી દઈએ કે ટીના દત્તાએ કલર્સ ચેનલ ઉપર આવતી ધારાવાહિક “ઉત્તરન” દ્વારા નામના મેળવી હતી. આ ધારાવાહિકમાં તેના અભિનયને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

Niraj Patel