ટીવી ફેમ અભિનેત્રી ટીના દત્તાએ વટાવી બોલ્ડનેસની તમામ હદો, ન પહેરવાનું પહેરી ફેન્સને કર્યા મનમોહિત

ટીવીની સંસ્કારી વહુ ટીનાએ પહેરી એટલી બોલ્ડ બિકી કે લોકોના મોઢાથી નીકળ્યા નહિ શબ્દો- જુઓ PHOTOS

ટીવી ધારાવાહિક ‘ઉતરન’ ફેમ અભિનેત્રી ટીના દત્તા એક જાણીતી ટેલિવિઝન અભિનેત્રી છે. ટીના ‘ઉત્તરન’ જેવા ઘણા મોટા શોનો મહત્વનો ભાગ રહી ચુકી છે. એક્ટ્રેસ ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો દ્વારા ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દેતી હોય છે.

ટીના દત્તાએ થોડા સમય પહેલા જ તેના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. આ તસવીરોમાં તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. ટીના દત્તાએ શેર કરેલી તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટીના દત્તાનું આ લેટેસ્ટ ફોટોશૂટ પણ દર વખતની જેમ ખૂબ જ ગ્લેમરસ હતું જેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Delhi Times (@delhi.times)

ટીનાએ ફ્લોરલ કલરની બિકી પહેરી છે. આ સાથે આંખને તડકાથી બચાવવા માટે બ્લેક શેડ્સ પણ પહેર્યા છે. સ્વિમસૂટ સાથે તેણે પોતાના વાળને ઓપન સ્ટાઇલમાં રાખ્યા છે. આ સ્વિમસૂટ સાથે ટીનાએ મિનિમલ મેકઅપ કરીને પોતાની સુંદરતા વધારી છે. આ લુકમાં ટીના એકદમ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીનાની બિકીના ડીપ કટ પરથી તેની ટોન્ડ બોડી ફિટનેસ સ્પષ્ટ દેખાઈ રહી છે.

કેટલીક તસવીરોમાં ટીના સીધી ઊભી રહીને પોઝ આપતી જોવા મળે છે જ્યારે કેટલીક તસવીરોમાં તે ઉંઘીને પોઝ આપતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં ટીના દત્તા ઝુલા પર સૂતી અને પોઝ આપતી જોવા મળે છે. આ લુકમાં ટીના ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ✨ (@tina_datta_fanstastic_)

ટીનાનો આ ગ્લેમરસ લુક ફરી એકવાર ઈન્ટરનેટનો પારો વધારી રહ્યો છે. જ્યાં એક તરફ ટીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ લોકો ટીનાની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.


થોડા જ સમયમાં ટીના દત્તાની આ તસવીરોને 8,715થી વધુ લાઈક્સ મળી છે. ટીના આ સમયમાં સ્ક્રીન પર બહુ એક્ટિવ નથી, પણ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાના હોટ તસવીરો દ્વારા ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.

Patel Meet