વર્ષ 2022 શરૂ થતા જ ટીના દત્તાએ કરાવ્યુ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ, હદથી વધારે શોર્ટ ડ્રેસ પહેરી ખુરશી પર બેસી ગઇ અને આપ્યા બોલ્ડ પોઝ

તમને પ્રખ્યાત શો ‘ઉતરન’ યાદ છે ? જેમાં ‘ટપ્પુ’ અને ‘ઇચ્છા’ની મિત્રતાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો. આ શોમાં ‘ટપ્પુ’ એટલે કે તપસ્યાનું પાત્ર રશ્મિ દેસાઈએ ભજવ્યું હતું અને ‘ઈચ્છા’નું પાત્ર અભિનેત્રી ટીના દત્તાએ ભજવ્યું હતું. શોમાં સિમ્પલ અને ભોળી દેખાતી ટીના રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની તસવીરો દ્વારા ઈન્ટરનેટનો પારો ઉંચો કરી દે છે.

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી ટીના દત્તા હંમેશા પડદા પર સંસ્કારી પુત્રી અને વહુની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. એક સાદી અને નિર્દોષ છોકરીનુ પાત્ર ભજવી તેણે દરેક ઘરમાં એક ખાસ ઓળખ મેળવી છે. જો કે, વાસ્તવિક જીવનમાં તે તેનાથી તદ્દન વિપરીત છે. ખાસ કરીને ટીનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર કરશો તો તેના બોલ્ડ ફોટાઓથી ભરપૂર દેખાશે.ટીનાના ચાહકો આજે દેશભરમાં હાજર છે, અને ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર તે ફેન્સ સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ નવા વર્ષના પ્રથમ દિવસે તેના બોલ્ડ લુકને શેર કરીને ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. ટીના દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્ષ 2022ના પ્રથમ દિવસે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરી હતી. અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે. તસવીરમાં તે ખૂબ જ ટૂંકો ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળે છે. ટીનાએ જે ડ્રેસ પહેર્યો છે, તે ડીપ નેક છે, જે તેને વધુ બોલ્ડ બનાવી રહ્યો છે. ટીનાએ ટૂંકા ડ્રેસની સાથે લાંબા કાળા રંગના બૂટ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @actress_gallery_16

ટીનાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેની સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક તેને બ્યુટી ક્વીન કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો હાર્ટ એન્ડ ફાયર ઈમોજી બનાવીને તેને પ્રેમ આપી રહ્યા છે. ટીના દત્તાનું દરેક ફોટોશૂટ મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તેને ઈન્સ્ટાગ્રામ પર જ 2.8 મિલિયન લોકો ફોલો કરે છે.

ટીનાના નવા ફોટોશૂટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હોટનેસ ઓવરલોડેડ.’ બીજી તરફ અન્ય એક યુઝરે ટીનાની સરખામણી એન્જેલિના જોલી સાથે કરી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ 15ના મેકર્સ ટીનાને લાખો રૂપિયાની ઓફર કરી રહ્યા હતા, પરંતુ તેણે સલમાન ખાનનો આ શો કરવાની ના પાડી દીધી હતી. ટીના દત્તા કોઈ પ્રોજેક્ટ સાઈન કરી રહી નથી. હાલમાં, પરંતુ તેણે તેના નવા ફોટોશૂટને કારણે ઘણી હેડલાઇન્સ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by tv actress (@indiantvactress)

Shah Jina