વધુ એક ફેમસ સેલિબ્રિટીનો પ્રાઇવેટ વીડિયો લીક, સોશિયલ મીડિયા પર મચી બવાલ; જુઓ

છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનના ઘણા ટિકટોકર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના અંગત વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવે ફરી એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મરિયમ ફૈઝલ નામની પાકિસ્તાની ટિકટોકરનો સોશિયલ મીડિયા પર MMS લીક થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાઇવેડ વીડિયો દિવસેને દિવસે વાયરલ થવાને કારણે ઓનલાઈન પ્રાઈવસી અને ડીજીટલ સુરક્ષાને લઈને ચર્ચા છેડાઈ છે.

જણાવી દઈએ કે મરિયમ ફૈઝલના TikTok પર લગભગ 6 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પાકિસ્તાની ટિકટોકર મરિયમ ફૈઝલના એમએમએસ વીડિયોમાં તેની પ્રાઇવેટ મોમેન્ટ જોવા મળી રહી છે. મરિયમની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, ખાસ કરીને TikTok પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તેના દરેક વીડિયોને લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળે છે. આવી સ્થિતિમાં, તેનો એમએમએસ બહાર આવતા જ તે જંગલની આગની જેમ વાયરલ થઈ ગયો.

જો કે, આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ મામલે મરિયમ ફૈઝલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જણાવી દઈએ કે મરિયમ ફૈઝલ પહેલા પાકિસ્તાનમાં મથિરા ખાન, મિનહિલ મલિક, ઈમ્શા રહેમાન અને કંવલ આફતાબ જેવા ઇન્ફ્લુએન્સર્સના વીડિયો લીક થઈ ચૂક્યા છે. તેમના વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો.

Shah Jina